વેપાર

પોસ્ટ ઓફીસ ની નવી સ્કીમ માં ૫ વર્ષનું રોકાણ કરવાથી મળશે શાનદાર વળતર

Post OfficePost Office
326

પોસ્ટ ઓફીસ ની નવી સ્કીમ માં ૫ વર્ષનું રોકાણ કરવાથી મળશે શાનદાર વળતર મળશે. આવો જાણીએ પોસ્ટ ઓફીસની લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસીની આ ખાસ વાત અંગે.

– વિમાકર્તાની ઉંમર 55 વર્ષ કરતાં વધારે ન હોવી જોઇએ.

– આ પ્લાનમાં લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અને ત્રણ વર્ષ બાદ પોલીસીને સરન્ડર પણ કરી શકાય છે.

– જો પાંચ વર્ષ પહેલા પોલીસી ઉપર લોન લેવામાં આવે અથવા પોલીસી સરન્ડર કરવામાં આવે તો વીમાકર્તા બોનસ મેળવવાને પાત્ર નહીં રહે.

– વીમાકર્તાનું આકસ્મિક મૃત્યુ થાય તેવી સ્થિતિમાં વારસદારને બોનસ સાથે પુરી વીમાની રકમ ચુકવવામાં આવે છે.

Leave a Reply