તહેવાર

હોળી પર એક ખાસ ઉપાય પૈસાની તંગી નહી રહે

હોળીના દિવસે કરો કારગત ઉપાય ધનની કમી થશે દુર

Holi Greeting Cards
210

હોળી પર એક ખાસ ઉપાય પૈસાની તંગી નહી રહે, હોળીના દિવસે કરો કારગત ઉપાય ધનની કમી થશે દુર, રંગોનો તહેવાર એટલે હોળી. હોળીની એક રાત પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. માન્યતા છે કે આ એક દિવસમાં આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પૈસાની તંગી દૂર થઈ જશે.

તહેવારો આપણા જીવનને અનેરા ઉત્સાહથી ભરી દે છે.

હોળીનાં ઉપાય

ગરીબ લોકોને અન્નદાન કરો. વસ્ત્રદાન કરો. બાળકોને પુસ્તકો આપો. નાસ્તો કરાવો. તેમને ફરવા લઈ જાવ. ગાયને ઘાસ ખવડાવો. પશુઓને દાણાં નાંખો. આ તમામ ઉપાયો કરવાથી આર્થિક તંગી દૂર થાય છે.

જો તમારો વેપાર મશીનોથી થાય છે તો હોળીના દિવસે મશીન પર ગંગા જળમાં પીસેલી હળદર અને કેન્સર ભેળવીને સ્વસ્તિક બનાવો. આ ઉપાય કરવાથી વેપારમાં વૃદ્ધિ થશે.

સૌથી પહેલા ઉપાયમાં હોળીના દિવસે પીળા કપડામાં હળદર, ચાંદીનો સિક્કો, ૧૧ ગોમતી ચક્ર, ૧૧ કોડીઓ બાંધી ૧૦૮ વાર ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા હોળીની અગ્ની ફરતે પ્રદક્ષિણા કરી એ જગ્યાએ જાવ જ્યાં તમારે વેપાર કરવાનો છે. ધ્યાન રાખો આ કરતી વખતે પાછળ ફરીને ન જોશો, ત્યારબાદ આ તમામ વસ્તુઓને એ સ્થાન પર રાખી દો જ્યાં તમે પૈસા રાખો છો.

હોળીના દિવસે પીળા કપડાને ચાંદીના સિક્કા અને હળદરને બાંધીને દુકાન કે ગલ્લામાં રાખવાથી આખુ વર્ષ લક્ષ્મીજીની કૃપા ઉતરશે.

Leave a Reply