જ્યોતિષ

દુર્ભાગ્યને દૂર કરવા માટે કરો સરળ ઉપાય

પ્રભુ કૃપા મળશે સરળ ઉપાયથી

Remove misery
174

દુર્ભાગ્યને દૂર કરવા માટે કરો સરળ ઉપાય, પ્રભુ કૃપા મળશે સરળ ઉપાયથી, દિવસ રાત મહેનત ક્રરવા છતા પણ ધનની કમી રહે છે. ઉદ્યોગ ધંધામાં પ્રગતિ થવાને બદલે અવગતિ થવા લાગે તો સમજી લો કે દુર્ભાગ્યએ હાથ પકડી લીધો છે. જે નસીબમાં લખ્યુ છે તે તો ભોગવવુ જ પડે છે. પણ છતા પણ આ પ્રભાવને ઓછો તો કરી જ શકાય છે. ઈશ્વરની કૃપાથી તમારા ખરાબ દિવસો પણ સારા દિવસોમાં બદલાઈ જશે.

-કાગળ પર નાનાકડા અક્ષરોમાં રામ રામ લખો. વધુમાં વધુ સંખ્યામાં આ રામ નામ લખીને બધાને જુદા જુદા કાપી લો. હવે લોટની નાની નાની ગોળી બનાવીને એક કાળગ તેમાં લપેટી લો અને નદી કે તળાવ પર જઈને માછલીઓ અને કાચબાને આ ગોળીઓ ખવડાવો. પૂનમ થી પૂનમ સુધી અથવા ઓછામાં ઓછા એક મહિના સુધી આવુ કરો.

– કીડીઓને શેકેલા લોટમાં દળેલી ખાંડ મિક્સ કરેલી પંજરી ખવડાવો.

– કુળદેવી અને સુરાપુરા ની પૂજા કરો દરેક સમસ્યા હળવી થશે.

– તમારી શક્તિ મુજબ પૂજા આરાધના અને દાન રોજ નિયમિત રૂપે કરો.

– હમેશા મહેનત કરવાનું નહી ચુકતા અને ક્યારેય ખરાબ કર્મ નહી કરવું.

– શનિવારે એક વાડકીમાં સરસિયાનુ તેલ અને સિક્કો નાખીને તેમા તમારો પડછાયો જુઓ અને તેલ માંગનારાને અથવા ગરીબ ને આપી દો.

– ખરાબ સમયને શાંતિથી પસાર કરો. ઉત્તેજિત ન બન અને શાંત રહેવાનો પ્રયાસ કરો.

– ઉદાસ થઈને બેસી જવુ એ કોઈ સમસ્યાનું સમધાન નથી. તમારા બધા કાર્ય નિયમિત રૂપે કરો.

– કાચબા અને માછલીઓને રોજ લોટની ગોળીઓ ખવડાવો.

Leave a Reply