તહેવાર

હોળી પર મળશે મનગમતું વરદાન

વ્યાપાર અને નોકરી માટે સરળ ઉપાય

Happy Holi Greetings
106

હોળી પર મળશે મનગમતું વરદાન, વ્યાપાર અને નોકરી માટે સરળ ઉપાય, હોળીના દિવસે લોકો ઘણા ટોટકાનો પ્રયોગ થાય છે. પણ ભૂલ થતા તે ટોટકા મનગમતું લાભ નથી આપી શકતા. કેટલાક સાધારણ પણ અચૂક ઉપાય જે સરળતાપૂર્વક કરી શક્ય. તેને કરવા માટે કોઈ ખાસ પ્રયાસ પણ નહી કરવો પડે.

મનોકામના ઉપાય

હોળીના દિવસે લાલ કપડામાં ગુલાલ, એક મોતી, એક શંખ અને એક ચાંદીનો સિક્કો રાખી તેને લાલ દોરા થી બાંધીને તિજોરીમાં મૂકો, ધંધામાં લાભ થશે.

હોળીની સવારે બિલ્વપત્ર પર સફેદ ચંદનથી ચાંદલો કરી તમારી મનોકામના  બોલતા શિવલિંગ પર અર્પિત કરો. મનોકામના પૂરી થશે.

હોળીના દિવસે હનુમાનજીને પાંચા લાલ ફૂળ ચઢાવો, મનોકામના તરત પૂરી થશે.

હોળીની રાત્રે બાર વાગ્યા પહેલા એક ડાઘ વગરનું લીંબૂ લઈ તેના ચાર ટુકડા કરી ચાર રસ્તા પર ચારેય ખૂણમાં ફેંકી દો. પાછળ વળીને ન જોવું. આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરો, તરત જ રોજગાર મળશે.

હોળીના અવસરે એક એકાક્ષી નારિયેળની પૂજા કરી લાલ કપડામાં બાંધીને દુકાન કે વ્યાપાર સ્થળ પર સ્થાપિત કરો. જરૂર ફાયદો થશે.

Leave a Reply