શિક્ષણ

પરીક્ષા માટે ટીપ્સ

પરિણામ માં ટકાવારી કેમ વધારવી

Exam Tips
308

પરીક્ષા માટે ટીપ્સ, પરિણામ માં ટકાવારી કેમ વધારવી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯ માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાઓ તા.૭મી માર્ચથી શરૂ થવાની છે.

પરીક્ષા આપતી વખતે શું દયાનમાં રાખવું

સૌથી પહેલા તો પરીક્ષાનો ડર દુર કરવો

પુરતી ઉંઘ કરવી જોઈએ જેથી પરીક્ષા દરમ્યાન સુસ્તી ના ચડે

જેતે વિષય ના મહત્વના મુદા ને ધ્યાનમાં રાખવા જોઈએ

શક્ય હોય ત્યાં સુધી સવારે વહેલા ઉઠીને વાંચવું

પરિવારે પણ વિદ્યાર્થી ને પુરતો સહયોગ આપવો જોઈએ

પરીક્ષા આપવા જતી વખતે ગુરુ, ભગવાન અને વડીલોને પગે લાગી ને જવું

પરીક્ષા ખંડમાં સમયસર પહોચવું

મનમાં સકારાત્મક વિચારો રાખવા

પ્રશ્નપત્ર ને વ્યવસ્થિત વાંચવું અને ત્યારબાદ જ ઉતર લખવાનું શરુ કરવું

પ્રશ્નના ઉતરોને સમય પ્રમાણે વિભાજન કરવું

જો શક્ય હોયતો છેલ્લે ૧૫ મિનીટ નો સમય રાખવો જેથી તમારી ઉતરવાહિની ને ચકાસી શકો

જરૂરી ખોરાક આરોગી જવું અને બિન જરૂરી પાણી ન પીવું જોઈએ

Leave a Reply