તહેવાર

ચૈત્રી નવરાત્રિ વોલપેપર

નવરાત્રિ વોલપેપર

Navratri
368

ચૈત્રી નવરાત્રિ વોલપેપર, નવરાત્રિ વોલપેપર, નવરાત્રિ હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્‍કૃત ભાષામાં ‘નવરાત્રિ’નો અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ’ એવો થાય છે. માં શક્તિનું આ મહાપર્વ હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર, મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી ઉજવવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજા અર્ચનાનું ખુબ મહત્વ છે. ભક્તો આઠ દિવસ અને નવ રાત્રી સુધી જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે.

નવદુર્ગાના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માન્ડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે. તેમજ નવમાં દિવસે ભગવાન શ્રી રામ નો જન્મ થયેલ તેથી તેને રામ નવરાત્રી કે રામ નવમી પણ કહે છે.

This slideshow requires JavaScript.

છબી સ્રોત : funsmartz.com

Leave a Reply