જ્યોતિષ

સૂર્ય નું રાશી પરિવર્તન થી ૧૨ રાશી પર કેવી રહેશે અસર

સૂર્ય હવે ૧૫ માર્ચ સુધી કુંભ રાશી માં રહેશે

surya grah
267

સૂર્ય નું રાશી પરિવર્તન થી ૧૨ રાશી પર કેવી રહેશે અસર, 13મી ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગોચર કરશે. સૂર્ય એ પિતા, પૂર્વજ અને સન્માન, ઉપરી અધિકારી અને કારકિર્દિનો કારક ગ્રહ છે. જાણો કઈ રાશી માટે શુભ રહેશે અને કઈ રાશી માટે સાવધાની રાખવી.

સૂર્ય નું રાશી પરિવર્તન થી કઈ રાશી માટે શુભ રહેશે

મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશી માટે શુભ રહેશે. તેમના માટે આ સમય ભાગ્ય સાથ આપશે.

સૂર્ય નું રાશી પરિવર્તન થી કઈ રાશી માટે સાવધાની જરૂરી

કર્ક, વૃશ્રિક અને મીન રાશી માટે સાવધાની રાખવી, ક્રોધ ના કરવો અને ધીરજથી કામ કરવું.

સૂર્યની અસર ઘટાડવા માટે શું કરવું

સૂર્યના ખરાબ અસર થઈ છુટકારો મેળવવા માટે દરરોજ વહેલા ઉઠી અને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને પાણી અર્પણ (અર્ઘે) કરવું. આ માટે ત્રાંબા નો કળશ નો ઉપયોગ કરો. લાલ ફૂલો અને ચોખા લોટમાં રાખવા જોઈએ તથા દાન અને મંત્ર કરવા.

સૂર્યની અસર ઘટાડવા માટે શું દાન કરવું

ગરીબ વ્યક્તિને ગોળાનું દાન કરો.

સૂર્ય મંત્ર

ॐ સુર્યાય નમ:

Leave a Reply