આરોગ્ય

કોરોના વાયરસ વિષે સંપૂર્ણ માહિતી

કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે બન્યો, કોરોના વાયરસના લક્ષણો, કોરોના વાયરસથી કેવી રીતે બચવું, કોરોના વાયરસ કેવી રીતે ફેલાઈ છે.

Coronavirusકોરોના વાયરસ
186

કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે બન્યો, કોરોના વાયરસના લક્ષણો, કોરોના વાયરસથી કેવી રીતે બચવું, કોરોના વાયરસ કેવી રીતે ફેલાઈ છે. કોરોના વાયરસ વિષાણુઓના પરિવારનો છે. આ વાયરસ ઉંટ, બિલાડી અને ચમગાદડ સહિત ઘણા પશુઓમાં પણ પ્રવેશ કરી શકે છે. WHO ના જણાવ્યા પ્રમાણે, કોરોના વાયરસ C ફૂડ સાથે જોડાયેલો છે. દુશ્મનનો સામુહિક ખાત્મો કરવાનાં ઈરાદા માટે ચીને જ આ વાયરસની શોધ કરી હતી. જોકે, લેબોરેટરીમાંથી વાયરસ લીક થઈ જતા ચીનનાં લોકો જ તેનો શિકાર બન્યાં છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થામાં કામ કરી ચુકેલા દાની સોહામનાં જણાવ્યા પ્રમાણે વુહાનમાં આવેલી ‘ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજી’ એકમાત્ર લેબોરેટરી છે, જ્યાં ઘાતક વાઈરસ પર સંશોધન થઈ રહ્યું છે.

કોરોના વાયરસના લક્ષણો

 • વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો
 • તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી
 • માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
 • આ રોગના લક્ષણોમા ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામા તકલીફ વગેરે જોવા મળે

કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે શું ધ્યાન રાખવું

 • રોગના અટકાવ અને શનયાંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દદીને આઈસોલેશનમા રાખવો
 • પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરવો
 • વારાંવાર સાબુથી હાથ ધોવા
 • હસ્ટતધૂનનના બદલે નમસ્ટકારથી અશભવાદન કરવું
 • ભીડભાડ વાળી જગ્યાએ ન જવુાં વગેરે જેવી તકેદારી રાખવી
 • વય પ્રમાણે ગરમ પાણી પીવું
 • તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળો
 • ગળાને શુષ્ક ન પડવા દો

કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ

 • સી ફુડ ખાવાથી
 • ઉધરસ અને છીંકથી
 • હાથ મિલાવવાથી
 • નાક,આંખ તેમજ મોંને અડવાથી અથવા અસરગ્રસ્ત વ્યક્તિને અડવાથી

કોરોના વાયરસની સામાન્ય માહિતી

 • રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનુાં મનાય છે
 • રોગનો ફેલાવો મનુષ્ય થી મનુષ્યમાાં થવાની ખુબજ ઓછી શક્યતા રહેલી છે
 • આ રોગની કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે વેક્સીન ઉપલબ્ધ નથી
 • આ રોગથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ જરૂરી સાવચેતી રાખવી

Leave a Reply