તહેવાર

કુંભ મેળામાં સ્નાનની તારીખો

કુંભ મેળામાં સ્નાનનું મહત્વ

Kumbh Mela
489

કુંભ મેળામાં સ્નાનની તારીખો, કુંભ મેળામાં સ્નાનનું મહત્વ, આ તારીખો પ્રમાણે કર્યું પવિત્ર સ્નાન તો મળશે મોક્ષ. આ વખતે કુંભ 15 જાન્યુઆરીથી લઇને 4 માર્ચ સુધી ચાલશે, પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં 6 મુખ્ય સ્નાન તારીખો હશે. કુંભની શરૂઆત પહેલા 14 જાન્યુઆરીએ મકર સંક્રાતિથી લઇને 4 માર્ચ મહા શિવરાત્રી સુધી ચાલશે.

મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરી, ૨૦૧૯

જેને શાહી સ્નાન અને રાજયોગી સ્નાન પણ કહેવામાં આવે છે

પૌષ પૂર્ણિમા ૨૧ જાન્યુઆરી, ૨૦૧૯

આ દિવસે ચંદ્ર પૂર્ણ હશે. આ પૂર્ણિમા બાદ જ માધ મહિને શરૂઆત થાય છે, આ દિવસે તમામ શુભકાર્યોની શરૂઆત કરવામાં આવે છે.

મૌની અમાવસ્યા ૪ ફેબ્રુઆરી, ૨૦૧૯

કુંભમેળામાં ત્રીજું સ્નાન મૌની અમાવસ્યાના દિવસે કરવામાં આવે છે

વસંત પંચમી ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૯

વસંત પંચમીના દિવસે જ વસંત ઋતુ શરૂ થાય છે. આ દિવસ પવિત્ર નદીઓમાં સ્નાનનું ખાસ મહત્વ છે.

માધી પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૯

માધી પૂર્ણિમાએ માન્યતા છે કે આ દિવસ તમામ હિંદુ દેવતા સ્વર્ગમાંથી સંગમ પધાર્યા હતા.

મહાશિવરાત્રિ ૪ માર્ચ, ૨૦૧૯

કુંભ મેળાનું અંતિમ સ્નાન મહા શિવરાત્રિના દિવસે થાય છે

Leave a Reply