તહેવાર

ધૂળેટીના શુભ મુહૂર્ત

રંગ રમવાનું મુહૂર્ત

Happy Holi HD Wallpaper
127

ધૂળેટીના શુભ મુહૂર્ત, રંગ રમવાનું મુહૂર્ત, ભારતભરમાં લોકો શ્રદ્ધા અને ઉત્સાહથી હોળીનો પર્વ મનાવે છે. વિદેશમાં પણ હોળી ખુબજ ઉલ્લાસથી ઉજવાય છે. હોળીના દિવસે લોકો પૂજા કરી હોલીકાદહન કરે છે અને સાથે જે બીજા દિવસે એટલે કે ધૂળેટી પર એકબીજાને રંગથી રંગવાની મજા માણે છે.

૨૦૧૯ માં રંગોનો આ તહેવાર ૨૦ અને ૨૧ માર્ચના રોજ ઉજવાશે. ૨૦ માર્ચની રાત્રે હોલીકાદહન થશે અને ૨૧ માર્ચના રોજ ધૂળેટી ઉજવાશે.

રંગ રમવાનું મુહૂર્ત

૨૧ માર્ચના રોજ સવારે ૪ કલાકથી ૮ કલાક સુધી શુભ મુહૂર્તની શરૂઆત થશે જ્યાર બાદ સવારે ૧૧ કલાકથી બપોરના ૩:૫૦ કલાક સુધી રંગથી રમી શકાશે. જ્યારે સાંજના સમયે ૫ કલાકથી રાત્રે ૯:૩૦ કલાક સુધી રંગથી રમી શકાશે.

હોળીના આઠ દિવસ પહેલા એટલે કે ૧૪ માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થશે. એટલે કે ૧૪ માર્ચથી કોઈપણ શુભ કાર્ય થઈ શકશે નહીં. ૧૪ માર્ચના રોજ સૂર્યોદયની સાથે જ હોળાષ્ટકનો પ્રારંભ થઈ શે. અને હોળીના દિવસે તે પૂર્ણ થશે.

Leave a Reply