સમાચાર

વીડિયો ગેમ રમીને ૭૦ કરોડની કમાણી કરી ૨૭ વર્ષીય યુવકે

ગેમિંગ દુનિયાનો નંબર વન ખેલાડી

Tyler Blevins
395

વીડિયો ગેમ રમીને ૭૦ કરોડની કમાણી કરી ૨૭ વર્ષીય યુવકે, ગેમિંગ દુનિયાનો નંબર વન ખેલાડી, નિંઝા ગેમિંગ નો હીરો છે ટાઈલર બ્લેવિન્સ. ગેમિંગ માત્ર ટાઈમપાસ કે મજા લેવા માટે નથી કરતા. તે એક પ્રકારનો બિઝનેસ બની ગયો છે અને લોકો ગેમ રમીને પૈસા પણ કમાઈ રહ્યા છે. પબજી રમીને પણ લોકો પૈસા કમાઈ રહ્યા છે.

સીએનએનના એક રિપોર્ટ મુજબ ૨૭ વર્ષીય નિંઝા નામના ગેમરે એક ૨૦૧૮ માં ૧૦ મિલિયન ડૉલર એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ ૭૦ કરોડથી વધુ રૂપિયા ની કમાણી કરી છે. એટલા માટે તેણે યુટ્યૂબ પર ચેનલ બનાવી છે.

ગેમિંગ માત્ર ટાઈમપાસ કે મજા લેવા માટે નથી કરતા. તે એક પ્રકારનો બિઝનેસ પણ બની ગયો છે અને લોકો ગેમ રમીને પૈસા પણ કમાઈ રહ્યા છે. જેમ પબજી રમીને પણ લોકો પૈસા કમાઈ રહ્યા છે. તમેજ નિંઝા ગેમિંગ પણ એવી જ એવી ગેમ છે કે જેનાથી નાણા કમાઈ શકાય છે.

નિંઝા ગેમિંગની દુનિયામાં સૌથી જાણીતો ચહેરો છે. તેનું પૂરું નામ ટાઈલર બ્લેવિન્સ છે અને તે નિંઝા યૂઝરનેમ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2018માં તે ટ્વિચમાં નંબર-૧ સ્ટ્રીમર છે. યુટ્યૂબ પર તેના ફોલોઅર્સની સંખ્યા ૨૧ મિલિયનથી વધુ છે. તેની કમાણીનો ૭૦ ટકા હિસ્સો યુટ્યૂબ અને ટવીટ દ્વારા આવે છે.

Leave a Reply