તહેવાર

રામ નવમી પર રાશિ મુજબ સરળ ઉપાય કરો

સફળતાના દ્વાર ખુલી જશે અને ધન સંપદાની પ્રાપ્તિ થશે

Shri Ramchandra Photo
413

રામ નવમી પર રાશિ મુજબ સરળ ઉપાય કરો, સફળતાના દ્વાર ખુલી જશે અને ધન સંપદાની પ્રાપ્તિ થશે, ભગવાન વિષ્ણુનો સાતમા અવતારમાં શ્રી રામનો જન્મ થયો હતો. માતા કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે.

રાશિ મુજબ પૂજન અને ઉપાય કરવાથી વિવિધ રાશિના જાતકોને શત્રુ શમન,  ઉચ્ચ પદની પ્રાપ્તિ, માનસિક શાંતિ, નેતૃત્વ ક્ષમતા, મનોબળમાં વૃદ્ધિ, સંબંધોમાં મધુરતા અને પ્રગતિના અવસરોની પ્રાપ્તિ સાથે સમયની અનુકૂળતા પ્રાપ્ત થાય છે.

મેષ – શ્રીરામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો

વૃષભ – શ્રીરામ સ્તુતિનો પાઠ કરો

મિથુન – ઈદ્રકૃત રામસ્ત્રોતનો પાઠ કરો

કર્ક – શ્રીરામાષ્ટકનો પાઠ કરો

સિંહ – શ્રીસીતા રામાષ્ટકમનો

કન્યા – શ્રીરામ મંગલાશાસનમનો પાઠ કરો

તુલા – શ્રીરામ પ્રેમાષ્ટકમનો પાઠ કરો પાઠ કરો

વૃશ્ચિક – શ્રીરામ ચંદ્રાષ્ટકમનો પાઠ કરો

ધનુ – જટાયુકૃત શ્રી રામસ્ત્રોતનો પાઠ કરો

મકર – આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો

કુંભ – સુંદરકાંડનો પાઠ કરો

મીન –  અયોધ્યાકાંડનો પાઠ કરો

જો તમે કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તો રામ નવમી તમારા માટે ખુશીઓનો લાવે છે. રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી રૂપથી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે.

Leave a Reply