જ્યોતિષ

ખગ્રાસ ચંદ્રગ્રહણની અસર

ખગ્રાસ ચંદ્રગ્રહણની બારેય રાશિઓ પર કેવી અસર રહેશે

Lunar Eclipse
385

ખગ્રાસ ચંદ્રગ્રહણની અસર, ખગ્રાસ ચંદ્રગ્રહણની બારેય રાશિઓ પર કેવી અસર રહેશે. ૨૧ જાન્યુઆરી અને પોષી પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણનો યોગ બને છે. સોમવારે થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને તેના કોઈ પણ નિયમ પાળવાના પણ રહેશે નહી.

ગ્રહણ સ્પર્શ ભારતીય સમય અનુસાર દિવસે ૦૯:૦૪ મિનિટે થશે,જ્યારે ગ્રહણ મોક્ષ બપોરે ૧૨:૨૧ મિનિટે રહેશે. ગ્રહણ પુરુ થયા બાદ નદી કે સરોવરમાં સ્નાન કરવુ ઉત્તમ મનાય છે.

મેષ : આકસ્મિક લાભ થશે

વૃષભ : ભ્રાતુ વર્ગથી લાભ થશે.

મિથુન : આર્થિક સંકટ દૂર થશે.

કર્ક : હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહ : યાત્રા પ્રવાસના યોગ બને.

કન્યા : આવકમાં વૃદ્ધિ થશે.

તુલા : નવી તક પ્રાપ્ત થશે.

વૃશ્ચિક : સારા સમાચાર મળશે.

ધન : ઉતાવળિયાં કાર્ય કરવાં નહીં.

મકર : ભાગીદારીના કાર્યમાં લાભ થશે.

કુંભ : વધુ મહેનતે સફળતા મળે.

મીન : પરિવારના મોભીની સલાહ લેવી.

Leave a Reply