જ્યોતિષ

૧૯ જાન્યુઆરીથી શનિ ફરી ઉદયથી તેની અસર

૩૦ એપ્રિલથી શનિ ગ્રહ વક્રી થશે

Shanidev
402

૧૯ જાન્યુઆરીથી શનિ ફરી ઉદયથી તેની અસર, ૩૦ એપ્રિલથી શનિ ગ્રહ વક્રી થશે એટલે 30 એપ્રિલ સુધી શનિનો પ્રભાવ વધુ રહેશે. તેથી ખૂબ મહેનત કરનાર લોકોને લાભ થશે, ધર્મ મુજબ કામ કરનાર લોકોના ઘર-પરિવારમાં સુખ-શાંતિ રહેશે. બેરોજગારને રોજગાર મળી શકે છે. તેમના માર્ગી અને વક્રી થવાથી મધ્ય વર્ષમાં પ્રભાવ વધુ રહેશે.

શનિદેવ આપણાં કામની ઊર્જા વધારે છે. ન્યાય, પરશ્રમને પસંદ કરે છે અને ભાગ્યોદય કરે છે. તે રોડ, મશીનરી, વિભાગીય તંત્ર વગેરેના કારક દેવ છે. વર્તમાનમાં શનિ ધન રાશિમાં છે અને 30 એપ્રિલ સુધી માર્ગી રહેશે, તેના પછી વક્રી થશે.

મેષ – લાભ થશે.

વૃષભ – ભાગ્યોદય થશે.

મિથુન – ઉત્તમ રહેશે.

કર્ક – પરેશાની આવશે.

સિંહ – રોકાણ કરી શકો છો.

કન્યા – પદમાં વધારો થશે.

તુલા – ધનની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક – સંબંધો મજબૂત થશે.

ધન – સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મકર – દીર્ઘકાલિક લાભ આપશે.

શનિ ગ્રહના ઉદય થતા જ શનિ-રાહુનો ખડાષ્ટક યોગ બની રહ્યો છે. આ યોગ રાજકીય દ્રષ્ટિકોણથી પરિવર્તન અને ઉથલ-પાથલવાળો માનવામાં આવે છે. માર્ચમાં સ્થિતિઓ બદલાશે. શનિનો પ્રભાવ કારખાના માટે લાભદાયક રહેશે. મહેનત કરનારને લાભ થશે. રોજગારની તકો વધશે.

Leave a Reply