જ્યોતિષ

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ

રવિવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ

Total Solar Eclipse
301

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, રવિવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ ઉપરાંત નવા વર્ષના આરંભે પાંચમા દિવસે જ શનિવારી અમાસ પણ છે. નવા વર્ષ ૨૦૧૯ નાં પહેલા જ રવિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આ ગ્રહણ મધ્ય-પૂર્વી ચીન, જાપાન, ઉત્તરી-દક્ષિણી કોરિયા, ઉત્તર-રૂપ્વી રશિયા, મધ્ય-પૂર્વી મંગોલિયા, પ્રશાંત મહાસાગર, અલાસ્કાના પશ્ચિમી તટો પર દેખાશે.

આ ઉપરાંત નવા વર્ષના આરંભે પાંચમા દિવસે જ શનિવારી અમાસ પણ છે અને બીજા દિવસે એટલે રવિવારે સૂર્યગ્રહણ છે. વિજ્ઞા।નની દૃષ્ટિએ ભલે આ એક આકાશિય ઘટના હોય, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારી અમાસ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના આ સંયોગનું અનેરું મહત્ત્વ માનવામાં આવે છે.

૬ જાન્યુઆરીના રવિવારે વહેલી સવારે ૫:૦૪ વાગ્યાથી ધન રાશિમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં સૂર્યગ્રહણનો પ્રારંભ થશે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. સૂર્યગ્રહણનો ભૂમંડળે સ્પર્શ સવારે ૫:૦૪ વાગ્યે, ભૂમંડળે મધ્ય ૭:૧૧ અને ભૂમંડળે મોક્ષ સવારે ૯:૧૯ વાગ્યે થશે.

ગ્રહણ પર શું કરવું અને શું ન કરવું- ગ્રહણની અસરને ટાળવા માટે, ભગવાન શિવના ઉચ્ચારણો અને નામોનાં જાપ કરવા જોઈએ. -ગરીબોને દાન અને તુલસીનાં પાન ખાવા જોઈએ પરંતુ ગ્રહણના એક દિવસ પહેલા તુલસીના છોડથી પાંદડાં તોડીને રાખી લેજો. -ગ્રહણ દરમિયાન, તમે તુલસીનો છોડ પાંદડાં ખોરાક અને પીણાની વસ્તુઓ ધરવી જોઇએ.

Leave a Reply