અન્યધર્મ

ગણેશ આરાધના

ગણેશની આરાધના કરવાથી દરેક અધૂરા કામ પૂર્ણ થશે

GaneshGanesh
313

ગણેશ આરાધના ખુબજ સરળ છે અને મંત્રો પણ ખુબજ સરળ છે. જો નિયમિતપણે ગણેશ રોજ આ ત્રણ મંત્રોમાંથી કોઈ એકના જાપ કરો છો તો ખૂબ લાભ થઈ શકે છે. મંત્રોના જાપથી ગણેશજી પ્રસન્ન થાય છે અને કુંડળીમાં બેઠેલા બુધ ગ્રહની શુભ અસર મળે છે.

શ્રી ગણેશાય નમઃ

આ ભગવાન ગણેશનો મૂલ મંત્ર છે. આ જાપ કરવા માટે સૌથી સરળ મંત્રોમાંથી એક છે.

ૐ ગં ગણપતયે નમઃ

આ ભગવાન ગણેશનો બીજ મંત્ર છે. તેમાં ગણેશનો બીજ મંત્ર ગં સામેલ છે.

ૐ વિઘ્નેશ્વરાય નમઃ

આ ભગવાન શ્રીગણેશનો વિઘ્નોશ્વર મંત્ર છે. તેના જાપથી જીવનમાં આવતી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

10 દિવસ આ ત્રણમાંથી કોઈ પણ એક મંત્રના રોજ ઓછામાં ઓછા 108 વખત જાપ કરો.

Leave a Reply