નોકરી

સરકારી નોકરીની અનેરી તક

શું તમે નોકરીની શોધમાં છો

Government Jobs
354

સરકારી નોકરીની અનેરી તક, શું તમે નોકરીની શોધમાં છો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા ક્ષેત્ર માં નોકરી માટે જગ્યા ભરવાની છે. ભારત દેશમાં બેરોજગારી વધી રહી છે તો તેની સામે સરકાર દ્વારા પણ કમર કસવામાં આવી છે. જો તમે પણ આવી જ કોઈ નોકરી શોધતા હોવ તો પોતાની યોગ્યતા હિસાબે અહીં અનેક ઓપ્શન મળી શકે છે.

હાઈકોર્ટ નોકરી

સંસ્થાઃ કોલકત્તા હાઈકોર્ટ

પદનું નામઃ ઇન્ટરપ્રેન્ટિંગ ઓફિસર

પદોની સંખ્યાઃ ૮

આવેદનની અંતિમ તારીખઃ ૨૧ જૂન

વેબસાઈટઃ www.calcuttahighcourt.gov.in

આર્મી નોકરી

સંસ્થાઃ ભારતીય થલ સેના

પદનું નામઃ ટેરિટોરિયલ આર્મી ઓફિસર(નોન ડિપાર્ટમેન્ટલ)

પદોની સંખ્યાઃ જાહેર નથી કરવામાં આવેલ

આવેદનની અંતિમ તારીખઃ ૨૫ જૂન

વેબસાઈટઃ www.jointerritorialarmy.gov.in

એક્ઝિક્યુટિવ નોકરી

સંસ્થાઃ મેકોન લિમિટેડ, રાંચી

પદનું નામઃ એક્ઝેક્યુટિવ અને એકાઉન્ટન્ટ સહિત અનેક પદ

પદોની સંખ્યાઃ ૧૬૮

આવેદનની અંતિમ તારીખઃ ૨૦ જૂન

વેબસાઈટઃ www.meconlimited.co.in

આસિસ્ટન્ટ નોકરી

સંસ્થાઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)

પદનું નામઃ આસિસ્ટન્ટ

પદોની સંખ્યાઃ ૨૮૦

આવેદનની અંતિમ તારીખઃ ૨૫ જૂન

વેબસાઈટઃ www.epfindia.gov.in

એપ્રેન્ટિસ નોકરી

સંસ્થાઃ એનએમડીસી (NMDC) લિ.

પદનું નામઃ એપ્રેન્ટિસ

પદોની સંખ્યાઃ ૧૮૦

વૉક ઈનઃ ૧૫ થી ૨૫ જૂન

વેબસાઈટઃ www.nmdc.co.in

Leave a Reply