ચૂંટણી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોણ ઉમેદવાર ચૂંટણી લડશે

ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર ૩૭૧ ઉમેદવાર

Gujarat Lok Sabha
315

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોણ ઉમેદવાર ચૂંટણી લડશે, ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર ૩૭૧ ઉમેદવાર ચૂંટણી લડશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ૬ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે ૮ એપ્રિલ ૨૬ બેઠકો પર ઉમેદવારી ફોર્મ પાછું ખેચવાની છેલ્લો તારીખ હતી. તેથી ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.

ગુજરાતમાં ૨૬ બેઠકો પર કુલ ૩૭૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પર કુલ ૫૭૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ચકાસણી બાદ ૧૨૦ ઉમેદવારી પત્રક ખામીયુક્ત હોવાને કારણે ચૂંટણી પંચ દ્વારા તેમને રદ્દ કરી દેવાયા છે. ૮ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠક માટે હવે ૩૭૧ ઉમેદવાર મેદાનમાં છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બેઠક પર કુલ ઉમેદવારનું પત્રક

બારડોલી ૧૨

મહેસાણા ૧૨

વલસાડ ૯

ગાંધીનગર ૧૭

ભરૂચ ૧૭

રાજકોટ ૧૦

દાહોદ ૭

બનાસકાંઠા ૧૪

સુરેન્દ્રનગર ૩૧

જામનગર ૨૮

વડોદરા ૧૩

સાબરકાંઠા ૨૦

અમરેલી ૧૨

અમદાવાદ પૂર્વ ૨૬

અમદાવાદ પશ્વિમ ૧૩

ભાવનગર ૧૦

પોરબંદર ૧૭

ખેડા ૭

કચ્છ ૧૦

પાટણ ૧૨

જૂનાગઢ ૧૨

આણંદ ૧૦

પંચમહાલ ૬

છોટાઉદેપુર ૮

સુરત ૧૩

નવસારી ૨૫

કુલ ૩૭૧

Leave a Reply