તહેવાર

શ્રીહનુમદષ્ટકં પાઠ

હનુમાન જયતી હનુમદષ્ટકં પાઠ

Ram Bhakt Hanuman Image
237

શ્રીહનુમદષ્ટકં પાઠ, શનિવાર અને મંગળવાર આ દિવસો હનુમાનજીના દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર, આંકડાના પાન-ફૂલ અને તેલ ચડાવાની પ્રથા છે. કેટલાક સ્થાનો પર તો નારિયેળ ચડાવવાની પણ રૂઢિ છે.

શ્રીહનુમદષ્ટકં

હનુમદષ્ટકં અચ્યુતયતિકૃતં
શ્રીરઘુરાજપદાબ્જનિકેતન પઙ્કજલોચન મઙ્ગલરાશે
ચણ્ડમહાભુજદણ્ડસુરારિવિખણ્ડનપણ્ડિત પાહિ દયાલો ।
પાતકિનં ચ સમુદ્ધર માં મહતાં હિ સતામપિ માનમુદારં
ત્વાં ભજતો મમ દેહિ દયાઘન હે હનુમન્ સ્વપદામ્બુજદાસ્યમ્ ॥ ૧॥

સંસૃતિતાપમહાનલદગ્ધતનૂરુહમર્મતનોરતિવેલં
પુત્રધનસ્વજનાત્મગૃહાદિષુ સક્તમતેરતિકિલ્બિષમૂર્તેઃ ।
કેનચિદપ્યમલેન પુરાકૃતપુણ્યસુપુઞ્જલવેન વિભો વૈ
ત્વાં ભજતો મમ દેહિ દયાઘન હે હનુમન્ સ્વપદામ્બુજદાસ્યમ્ ॥ ૨॥

સંસૃતિકૂપમનલ્પમઘોરનિદાઘનિદાનમજસ્રમશેષં
પ્રાપ્ય સુદુઃખસહસ્રભુજઙ્ગવિષૈકસમાકુલસર્વતનોર્મે ।
ઘોરમહાકૃપણાપદમેવ ગતસ્ય હરે પતિતસ્ય ભવાબ્ધૌ
ત્વાં ભજતો મમ દેહિ દયાઘન હે હનુમન્ સ્વપદામ્બુજદાસ્યમ્ ॥ ૩॥

સંસૃતિસિન્ધુવિશાલકરાલમહાબલકાલઝષગ્રસનાર્તં
વ્યગ્રસમગ્રધિયં કૃપણં ચ મહામદનક્રસુચક્રહૃતાસુમ્ ।
કાલમહારસનોર્મિનિપીડિતમુદ્ધર દીનમનન્યગતિં માં
ત્વાં ભજતો મમ દેહિ દયાઘન હે હનુમન્સ્વપદામ્બુજદાસ્યમ્ ॥ ૪॥

સંસૃતિઘોરમહાગહને ચરતો મણિરઞ્જિતપુણ્યસુમૂર્તેઃ
મન્મથભીકરઘોરમહોગ્રમૃગપ્રવરાર્દિતગાત્રસુસન્ધેઃ ।
મત્સરતાપવિશેષનિપીડિતબાહ્યમતેશ્ચ કથઞ્ચિદમેયં
ત્વાં ભજતો મમ દેહિ દયાઘન હે હનુમન્સ્વપદામ્બુજદાસ્યમ્ ॥ ૫॥

સંસૃતિવૃક્ષમનેકશતાઘનિદાનમનન્તવિકર્મસુશાખં
દુઃખફલં કરણાદિપલાશમનઙ્ગસુપુષ્પમચિન્ત્યસુમૂલમ્ ।
તં હ્યધિરુહ્ય હરે પતિતં શરણાગતમેવ વિમોચય મૂઢં
ત્વાં ભજતો મમ દેહિ દયાઘન હે હનુમન્સ્વપદામ્બુજદાસ્યમ્ ॥ ૬॥

સંસૃતિપન્નગવક્ત્રભયઙ્કરદંષ્ટ્રમહાવિષદગ્ધશરીરં
પ્રાણવિનિર્ગમભીતિસમાકુલમન્દમનાથમતીવ વિષણ્ણમ્ ।
મોહમહાકુહરે પતિતં દયયોદ્ધર મામજિતેન્દ્રિયકામં
ત્વાં ભજતો મમ દેહિ દયાઘન હે હનુમન્ સ્વપદામ્બુજદાસ્યમ્ ॥ ૭॥

ઇન્દ્રિયનામકચૌરગણૈર્હૃતતત્ત્વવિવેકમહાધનરાશિં
સંસૃતિજાલનિપાતિતમેવ મહાબલિભિશ્ચ વિખણ્ડિતકાયમ્ ।
ત્વત્પદપદ્મમનુત્તમમાશ્રિતમાશુ કપીશ્વર પાહિ કૃપાલો
ત્વાં ભજતો મમ દેહિ દયાઘન હે હનુમન્સ્વપદામ્બુજદાસ્યમ્ ॥ ૮॥

બ્રહ્મમરુદ્ગણરુદ્રમહેન્દ્રકિરીટસુકોટિલસત્પદપીઠં
દાશરથિં જપતિ ક્ષિતિમણ્ડલ એષ નિધાય સદૈવ હૃદબ્જે ।
તસ્ય હનૂમત એવ શિવઙ્કરમષ્ટકમેતદનિષ્ટહરં વૈ
યઃ સતતં હિ પઠેત્સ નરો લભતેઽચ્યુતરામપદાબ્જનિવાસમ્ ॥ ૯॥

ઇતિ અચ્યુતયતિકૃતં હનુમદષ્ટકં સમ્પૂર્ણમ્ ।

Leave a Reply