તહેવાર

હનુમાન ધ્યાન મંત્ર

હનુમાન જયંતી ધ્યાન મંત્ર

Sankat Mochan Hanuman
213

હનુમાન ધ્યાન મંત્ર, શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો.

શ્રીહનુમદ્ધ્યાનમ્ માર્કણ્ડેયપુરાણતઃ
મરકતમણિવર્ણં દિવ્યસૌન્દર્યદેહં
નખરદશનશસ્ત્રૈર્વજ્રતુલ્યૈઃ સમેતમ્ ।
તડિદમલકિરીટં મૂર્ધ્નિ રોમાઙ્કિતં ચ
હરિતકુસુમભાસં નેત્રયુગ્મં સુફુલ્લમ્ ॥ ૧ ॥

અનિશમતુલભક્ત્યા રામદેવસ્ય યોગ્યા-
ન્નિખિલગુરુચરિત્રાણ્યાસ્યપદ્માદ્વદન્તમ્ ।
સ્ફટિકમણિનિકાશે કુણ્ડલે ધારયન્તં
ગજકર ઇવ બાહું રામસેવાર્થજાતમ્ ॥ ૨ ॥

અશનિસમદ્રઢિમ્નં દીર્ઘવક્ષઃસ્થલં ચ
નવકમલસુપાદં મર્દયન્તં રિપૂંશ્ચ ।
હરિદયિતવરિષ્ઠં પ્રાણસૂનું બલાઢ્યં
નિખિલગુણસમેતં ચિન્તયે વાનરેશમ્ ॥ ૩॥

ઇતિ માર્કણ્ડેયપુરાણતઃ શ્રીહનુમદ્ધ્યાનમ્ ।

Leave a Reply