તહેવાર

શ્રીહનુમદ્રક્ષાસ્તોત્રમ્

હનુમદ્રક્ષાસ્તોત્રમ્ સ્ત્રોત્રમ

Pavan Putra Hanuman Photo
172

શ્રીહનુમદ્રક્ષાસ્તોત્રમ્, હનુમાનજીના ગળામાં રહેલી જનોઈ બ્રાહ્મતેજનું પ્રતીક છે. હનુમાનજી શિવજીના અવતાર હોવાથી તેમનામાં લય કરવાનું સામર્થ્ય છે. રામભક્તિ કરતા કરતા તેમનામાં વિષ્ણુતત્ત્વ આવ્યું.

વામે કરે વૈરિભિદં વહન્તં શૈલં પરે શૃઙ્ખલહારટઙ્કમ્ ।

દદાનમચ્છાચ્છસુવર્ણવર્ણં ભજે જ્વલત્કુણ્ડલમાઞ્જનેયમ્ ॥ ૧॥

 

પદ્મરાગમણિકુણ્ડલત્વિષા પાટલીકૃતકપોલમસ્તકમ્ ।

દિવ્યહેમકદલીવનાન્તરે ભાવયામિ પવમાનનન્દનમ્ ॥ ૨॥

 

ઉદ્યદાદિત્યસઙ્કાશમુદારભુજવિક્રમમ્ ।

કન્દર્પકોટિલાવણ્યં સર્વવિદ્યાવિશારદમ્ ॥ ૩॥

 

શ્રીરામહૃદયાનન્દં ભક્તકલ્પમહીરુહમ્ ।

અભયં વરદં દોર્ભ્યાં કલયે મારુતાત્મજમ્ ॥ ૪॥

 

વામહસ્તે મહાકૃચ્છ્રદશાસ્યકરમર્દનમ્ ।

ઉદ્યદ્વીક્ષણકોદણ્ડં હનૂમન્તં વિચિન્તયેત્ ॥ ૫॥

 

સ્ફટિકાભં સ્વર્ણકાન્તિં દ્વિભુજં ચ કૃતાઞ્જલિમ્ ।

કુણ્ડલદ્વયસંશોભિમુખામ્ભોજં હરિં ભજે ॥ ૬॥

Leave a Reply