તહેવાર

શ્રીહનૂમત્સ્તુતી

હનુમાન સ્તુતિ

Pavan Putra Hanuman Image
278

શ્રીહનૂમત્સ્તુતી, શનિવાર અને મંગળવાર આ દિવસો હનુમાનજીના દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર, આંકડાના પાન-ફૂલ અને તેલ ચડાવાની પ્રથા છે. કેટલાક સ્થાનો પર તો નારિયેળ ચડાવવાની પણ રૂઢિ છે.

હનુમાનઞ્જનાસૂનુર્વાયુપુત્રો મહાબલઃ ।
રામેષ્ટઃ ફાલ્ગુનસખઃ પિઙ્ગાક્ષોઽમિતવિક્રમઃ ॥ ૧ ॥

ઉદધિક્રમણશ્ચૈવ સીતાશોકવિનાશનઃ ।
લક્ષ્મણપ્રાણદાતા ચ દશગ્રીવસ્ય દર્પહા ॥ ૨ ॥

એવં દ્વાદશ નામાનિ કપીન્દ્રસ્ય મહાત્મનઃ ।
સ્વાપકાલે પ્રબોધે ચ યાત્રાકાલે ચ યઃ પઠેત્ ॥ ૩ ॥

તસ્ય સર્વ ભયં નાસ્તિ રણે ચ વિજયી ભવેત્ ।
રાજદ્વારે ગહ્વરે ચ ભયં નાસ્તિ કદાચન ॥ ૪ ॥
ૐ તત્સત્

Leave a Reply