તહેવાર

હનુમાનજી ભજન

હનુમાન જયંતી ભજન

Pavan Putra Hanuman
153

હનુમાનજી ભજન, શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો.

મંગલ-મૂરતિ મારુતિ-નંદન
સકલ આમાંગલ મલ-નિકંદન. – ૧ મંગલ.

પવંતનય સંત હીતકારી
હૃદય બિરાજત અવધ-વિહારી. – ૨ મંગલ.

માતુ -પિતા ગુરુ ગણપતિ સારદ
શિવા સમેત શંભુ સુક – નારદ -૩ મંગલ.

ચરણ ક્મલ બંદઉ સબ કાહુ
દેહુ રામપદ – નેહુ નીબાહૂ – ૪ મંગલ.

વંદો રામ – લખન – વૈદેહી
યે તુલસી ક પરમ સ્નેહી – ૫ મંગલ.

જય જય હનુમાન ગોસઈ
કૃપા કારહુ ગુરૂદેવ કી નાઈ – ૬ મંગલ.

Leave a Reply