તહેવાર

મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ

શિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ

Lord Shankar
296

મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ, શિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ, ભગવાન શિવ શકિત, વિષ્ણુ, બ્રહ્મા જેવા સ્વરૃપોમાં પણ શ્રેષ્ઠ છે. જયોતિષશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ચૌદસના દિવસે ચંદ્ર ક્ષીણ અવસ્થામાં હોય છે. જેથી ચંદ્રની જે ઊર્જા પૃથ્વી મંડળ પર પડવી જોઈએ એ ઓછી રહે છે. માનવ જીવનમાં ચંદ્રનો સંબંધ સીધો મન સાથે છે. જયારે માનસિક સ્થિતિ નબળી થાય ત્યારે અનેક પ્રકારની હતાશા નિરાશા વધી જાય છે. ભગવાન શિવજીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે.

હર હર મહાદેવ બોલે બધા

થાય બધી મનોકામના પૂરી

મળે સુખ સમૃદ્ધિ અને ધન

મહા શિવરાત્રી ની શુભકામના


શિવ ને બધા સાથે પ્રેમ છે,

તેના ગળા માં શેષ નાગ નો હાર છે

ભાંગ પીને મસ્ત થય જાઓ

કારણ કેં જે શિવ શમ્ભુ નો ત્યોહાર છે

શિવરાત્રી ની હાર્દિક સુભકામના


શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,

જે જાય છે ભોળા ને દ્વારે,

કંઈક ને કંઈક જરૂર મળે છે,

હેપ્પી મહા શિવરાત્રી


ભાંગ પી ને જમાવી લ્યો રંગ

જિંદગી જાય ખુશી ની સાથે

લયને નામ શિવ ભોલે નું

હદય માં ભરી લ્યો શિવરાત્રી ની ઉમંગ

તમારા બધા પરિવારો માટે શુભ શિવરાત્રી


ભાંગ પી ને જમાવી લ્યો રંગ

જિંદગી જાય ખુશી ની સાથે

લયને નામ શિવ ભોલે નું

હદય માં ભરી લ્યો શિવરાત્રી ની ઉમંગ

તમારા બધા પરિવારો માટે શુભ શિવરાત્રી


શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,

જે જાય છે ભોળા ને દ્વારે,

કંઈક ને કંઈક જરૂર મળે છે,

હેપ્પી મહા શિવરાત્રી


શિવ ને બધા સાથે પ્રેમ છે,

તેના ગળા માં શેષ નાગ નો હાર છે

ભાંગ પીને મસ્ત થય જાઓ

કારણ કેં જે શિવ શમ્ભુ નો ત્યોહાર છે

શિવરાત્રી ની હાર્દિક સુભકામના


હર હર મહાદેવ બોલે બધા

થાય બધી મનોકામના પૂરી

મળે સુખ સમૃદ્ધિ અને ધન

મહા શિવરાત્રી ની શુભકામના


ઓમ જ છે અસ્થા

ઓમ માં છે વિશ્વાસ

ઓમ માં છે શક્તિ

ઓમ માં છે સંસ્કાર

ઓમ થી જ થાય છે સારા દિવસ ની શરૂઆત

બોલો ઓમ નમઃ શિવાય

શુભ શિવરાત્રી


આવી છે શિવજી ની રાત્રી,

કરશું શિવજી નું જપ

કરશું કામના સમૃદ્ધિ ની

દુર થય જશે બધા પાપ

મહા શિવરાત્રી ની હાર્દિક સુભકામના


શિવ નો બને બધાની ઉપર પડછાયો

ચમકાવી દયે તમારી કિસ્મત

જે કોઈ દિવસ નથી મેળવ્યું

મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના

Leave a Reply