તહેવાર

હોળી ૨૦૧૯

ધુળેટી ૨૦૧૯

Holi Greetings
474

હોળી ૨૦૧૯, ધુળેટી ૨૦૧૯, રંગારંગ હોળી અલૌકિક પર્વ, હોળી આનંદોત્સવ પર્વ, ભારતના મહત્વના તહેવારોમાં હોળી અને ધુળેટીના પર્વનું એક આગવું મહત્વ છે. વિશ્વના ઘણા દેશો જેવાકે યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં પણ ભારે લોકચાહના ધરાવતો હોળી તહેવાર છે. તેને દોલયાત્રા, રંગોત્સવ કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં હોળીનો તહેવાર “કામ દહન” તરીકે ઓળખાય છે.

હોળીની ઉજવણી, હોળીના પર્વની ઉજવણી, હોળીનો તહેવાર એવી રીતે ઉજવવો જોઈએ જેનાથી આપણે કારણે બીજી વ્યક્તિને કોઈ પણ જાતનુ મનદુ:ખ કે નુકશાન ન થાય, આવી રીતે હોળી ઉજવીશુ તો લોકો આવતા વર્ષે હોળી આવવાની આતુરતાથી રાહ જોવાશે.

હોળી રંગબેરંગી રંગોનું પર્વનું મહત્વ, રંગારંગ હોળીના પર્વનું મહત્વ, ફાગણ પૂર્ણિમાએ હોળીના તહેવાર નિમિત્તે રંગોમાં ઉત્સાહ, મસ્તી અને ઉલ્લાસ પર્વ છે. હોળી તહેવાર ગરીબ-તવંગર અને નાના-મોટાના ભેદભાવ ભૂલી ને ઉજવવામાં આવે છે. આ દિવસ તો દુશ્મનને પણ ગળે મળવાનો દિવસ છે.

રંગો અને મસ્તીનો તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે. હેપી હોળી શુભેચ્છાઓ એકત્રિત કરવામાં આવેલ છે. તમે તમારા મિત્રો અને કુટુંબના સભ્યો સાથે આ શુભેચ્છાઓ પાઠવી અને મોકલી શકો છો.

હોળી શા માટે ઊજવાય છે, હોળી કથા, હોલિકા દહન પૂજા વિધિ, હોલિકા દહનનું શાસ્ત્રોક્ત મહત્વ, હોળી શુભેચ્છાઓ, હોળીનું વૈજ્ઞાનિક મહત્વ, હોળી સંદેશ, હોળી વોલપેપર, હોળી જોક્સ, હોળી રંગબેરંગી રંગોનું પર્વનું મહત્વ, હોળી પર એક ખાસ ઉપાય પૈસાની તંગી નહી રહે, રંગોની આરાધનાનો તહેવાર હોળી, હોળીના રંગોનો મન સાથેનો સંબંધ, હોળી ચિત્રો, હોળીની ઉજવણી, હોળી ફોટો, હોળી અભિનંદન, હોળી પર મળશે મનગમતું વરદાન, ધૂળેટીના શુભ મુહૂર્ત, હોળી છબી, રંગારંગ હોળી અલૌકિક પર્વ

Leave a Reply