તહેવાર

હોળી જોક્સ

હેપી હોળી જોક્સ

Holi Pic
422

હોળી જોક્સ, હેપી હોળી જોક્સ, હોળી ભારતમાં સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દરેક ભારતીય લોકો હોળીની ઉજવણી કરે છે. હોળીના પર્વ પર પૂજા અને હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વ પર હર્ષોલ્લાસ સાથે રંગથી રમવામાં આવે છે.

રંગો અને મસ્તીનો તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે. હેપી હોળી શુભેચ્છાઓ એકત્રિત કરવામાં આવેલ છે. તમે તમારા મિત્રો અને કુટુંબના સભ્યો સાથે આ શુભેચ્છાઓ પાઠવી અને મોકલી શકો છો.

ફૂલોએ ઉગવાનું છોડી દીધું

તારા એ ચમકવાનું છોડી દીધું

હોળી ના હજી બે દિવસ બાકી છે

તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું.

રંગ-બેરંગી વસ્તુઓથી

દેશનો બજાર પટાયો છે

છતાં દેશમાં

રંગોની કિમંત ક્યાં ઘટી છે.

મોટા લોકો મોટી પસંદ

ભૂલી રહ્યા છે હવે હોળીનો રંગ

આજે વાઘણ છે

કાલે ભલે ગાય હશે

લાગતુ નથી કે આ

સાસુ પણ કદી વહુ હશે.

રંગોનો વરઘોડો છે

નેતા બન્યા છે વરરાજા

આમની જેમ રંગ બદલવો

શીખશો તો મળશે સજા

Leave a Reply