તહેવાર

હોળી સંદેશ

હેપી હોળી સંદેશ

Holi HD Wallpaper
380

હોળી સંદેશ, હેપી હોળી સંદેશ, હોળી ભારતમાં સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દરેક ભારતીય લોકો હોળીની ઉજવણી કરે છે. હોળીના પર્વ પર પૂજા અને હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વ પર હર્ષોલ્લાસ સાથે રંગથી રમવામાં આવે છે.

રંગો અને મસ્તીનો તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે. હેપી હોળી શુભેચ્છાઓ એકત્રિત કરવામાં આવેલ છે. તમે તમારા મિત્રો અને કુટુંબના સભ્યો સાથે આ શુભેચ્છાઓ પાઠવી અને મોકલી શકો છો.

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી

પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી

આ રંગ ના સમજે ધર્મ ના મજહબ

મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી.

પીચકારીની ધાર,

ગુલાલ નો વરસાદ

મિત્રોનો પ્યાર,

આ જ છે હોળીનો તહેવાર.

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે

દિવસનું અજવાળું શાન બનીને આવે

ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી

આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે.

હોળી આવી સતરંગી રંગો નો વરસાદ લાવી

સાથે મીઠાઈ અને મિત્રોનો પ્યાર લાવી

તમારી જિંદગીમાં પ્યાર અને ખુશીઓ લાવી.

“હું જ્યાં જ્યાં જોવું છું,

મને તારો ચહેરો દેખાય છે…

એમાં તારો વાંક નથી,

કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે….”

Leave a Reply