તહેવાર

હોળી ચિત્રો

ધુળેટી ચિત્રો

Holi Festival
384

હોળી ચિત્રો, ધુળેટી ચિત્રો, હોળી ભારતમાં સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દરેક ભારતીય લોકો હોળીની ઉજવણી કરે છે. હોળીના પર્વ પર પૂજા અને હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વ પર હર્ષોલ્લાસ સાથે રંગથી રમવામાં આવે છે.

રંગો અને મસ્તીનો તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે. હેપી હોળી શુભેચ્છાઓ એકત્રિત કરવામાં આવેલ છે. તમે તમારા મિત્રો અને કુટુંબના સભ્યો સાથે આ શુભેચ્છાઓ પાઠવી અને મોકલી શકો છો.

This slideshow requires JavaScript.

છબી સ્રોત : askideas.com

Leave a Reply