ઓટો

હોન્ડા એક્ટિવા ૬જી શાનદાર ફીચર્સની સાથે લૉન્ચ થશે

એક્ટિવા ૬જી માં શું નવા ફીચર્સ છે

Honda-Activa-6G
497

હોન્ડા એક્ટિવા ૬જી શાનદાર ફીચર્સની સાથે લૉન્ચ થશે, એક્ટિવા ૬જી માં શું નવા ફીચર્સ છે, એક્ટિવા ટુવ્હીલર ક્ષેત્રમાં દરેક ને પછાડી દીધા છે. જો તમે નવું હોન્ડા એક્ટિવા ૫જી લેવાનું વિચારી રહયા છો તો થોડો સમય રાહ જોવો હોન્ડા એક્ટિવા ૬જી માં ઘણા નવા બદલાવ આવી રહીયા છે.

એક્ટિવા ૬G ફ્રંટને રિડિઝાઇન કરવામાં આવી શકે છે. એના ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લ્સ્ટરમાં નવા બ્લૂ ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે.

એક્ટિવા ૬G માં સ્પીડોમીટર પહેલાની જેમ એવલૉગ છે

એક્ટિવા ૬G જેમાં કેટલીક ઇન્ફોર્મેશન નાની ડિજીટલ સ્ક્રીન પર જોવા મળે છે.

એક્ટિવા ૬G ફ્રંટ વીઇલમાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે.

એક્ટિવા ૬G ની રિયર લાઇટમાં ફેરફાર જોવા મળી શકે છે.

એક્ટિવા ૬G રેગ્યુલર બ્લબની જગ્યાએ એલઇડી લાઇટ આપી શકે છે.

એક્ટિવા ૬G માં મોબાઇલ માટે ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવી શકે છે.

એક્ટિવા ૬Gનું પૂનામાં ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયા માં ટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ કરવામાં આવ્યું હતું. અત્યાધુનિક ફીચર્સને સામેલ કરવા ઉપરાંત એન્જીનમાં પણ ફેરફાર કરશે.

Leave a Reply