અન્યજ્યોતિષ

કયો ગ્રહ કઈ ઉંમરમાં શુભ ફળ આપશે

જીવનમાં કયો ગ્રહ કઈ ઉંમરમાં શુભ ફળ આપ અને પોતાનો પ્રભાવ બતાવશે

NavagrahaNavagraha
644

કયો ગ્રહ કઈ ઉંમરમાં શુભ ફળ આપશે? કુંડળી સાથે જોડાયેલા તમામ ગ્રહો અને નક્ષત્રોનો પ્રભાવ વ્યક્તિના જીવન ઉપર પડે છે.

સૂર્ય ગ્રહ વ્યક્તિના જીવનમાં ૨૨ વર્ષની ઉંમરમાં પોતાનો પ્રભાવ બતાવશે અને શુભ ફળ આપે છે.

ચંદ્ર ગ્રહ વ્યક્તિના જીવનમાં ૨૪ વર્ષની ઉંમરમાં પોતાનો પ્રભાવ બતાવશે અને શુભ ફળ આપે છે.

મંગળ ગ્રહ વ્યક્તિના જીવનમાં ૨૮ વર્ષની ઉંમરમાં પોતાનો પ્રભાવ બતાવશે અને શુભ ફળ આપે છે.

બુધ ગ્રહ વ્યક્તિના જીવનમાં ૩૪ વર્ષની ઉંમરમાં પોતાનો પ્રભાવ બતાવશે અને શુભ ફળ આપે છે.

ગુરુ ગ્રહ વ્યક્તિના જીવનમાં ૧૬ વર્ષની ઉંમરમાં પોતાનો પ્રભાવ બતાવશે અને શુભ ફળ આપે છે.

શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનમાં ૨૫ વર્ષની ઉંમરમાં પોતાનો પ્રભાવ બતાવશે અને શુભ ફળ આપે છે.

શનિ ગ્રહ વ્યક્તિના જીવનમાં ૩૬ વર્ષની ઉંમરમાં પોતાનો પ્રભાવ બતાવશે અને શુભ ફળ આપે છે.

Leave a Reply