નોકરી

શું તમે ૧૨ પાસ છો તો તમને મળશે ૧ લાખ પગાર

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ ભરતી

Air India
504

શું તમે ૧૨ પાસ છો તો તમને મળશે ૧ લાખ પગાર, એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ ભરતી, એન્જિયરની નોકરી માટે જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ જુદી-જુદી જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. જેની સેલરી એક લાખ રૂપિયાથી વધારે છે.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ માં ૧૬૦ જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. એન્જિયરની જગ્યાઓ પર ભરતી માટે ૧ એપ્રિલથી ૧૨ એપ્રિલ ૨૦૧૯ સુધી વોક ઇન ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યું છે. જાહેરાત અનુસાર ઉમેદવારોને નિશ્ચિત સમય માટે રોજગારના આઘારે પાંચ વર્ષ માટે કામ પર રાખવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને ૯૫,૦૦૦ થી ૧,૨૮,૦૦૦ દર મહિને વેતન ચૂકવવામાં આવશે.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ નોકરી માટે લાયકાત

૧૨ધોરણ પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. જોકે તેમાં ૧૨ માં ભૌતિક, રસાયણ વિજ્ઞાન, ગણિત હોવું જરૂરી રહેશે.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ નોકરી માટે ઉમર

સામાન્ય વર્ગ માટે મહત્તમ વય મર્યાદા ૫૫ વર્ષ છે. જ્યારે અન્ય જ્ઞાતિઓમાં આવતાં લોકો માટે વય મર્યાદા ૫૮ અને એસસી / એસટી માટે વય મર્યાદા ૬૦ વર્ષ છે.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ નોકરી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારે વોક-ઇન ઇન્ટરવ્યુ પાસ કરવું ફરજીયાત રહેશે.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ નોકરી માટે ઇન્ટરવ્યુ સ્થળ

માનવ સંસાધન વિભાગ,

એર ઇન્ડિયા જેટ એન્જિન ઓવરહેલ કૉમ્પ્લેક્સ,

ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ,

નવી દિલ્હી – ૧૧૦૦૩૭

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ નોકરી માટે ઇન્ટરવ્યુ તારીખ

૧ એપ્રિલ ૨૦૧૯ થી ૧૨ એપ્રિલ ૨૦૧૯ થી

એર ઇન્ડિયા રિક્રૂટમેન્ટ એન્જીનિયરિંગ નોકરી માટેની પસંદગીની પ્રક્રિયા અને અન્ય માહિતી ઓફિશિયલ સાઇટ પરથી મળી રહેશે.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ નોકરી માટે જાહેરાત : ક્લિક

Leave a Reply