નોકરી

રેલવેમાં ૧૦ પાસ માટે નોકરી

કેવી રીતે કરી શક્ય અરજી

Jobs for 10 pass in Railway
267

રેલવેમાં ૧૦ પાસ માટે નોકરી, કેવી રીતે કરી શક્ય અરજી, સરકારી નોકરીની શોધ કરી રહેલા માટે રેલવેમાં ભરતી માટે અરજી કરી શકશે. ઇન્ડિયન રેલવેની કોચ ફેક્ટરી માટે એપ્રેન્ટિસના ૯૯૨ પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે ૧૦ અને આઈઆઈટી પાસ લોકો પણ અરજી કરી શકે છે. ઈચ્છુક ઉમેદવારો ૨૪ જુન સુધીમાં અરજી કરી શકેશે. ભરતી સંબંધિત જાણકારી માટે નીચે વિગતવાર માહિતી આપવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો બધી જ જાણકારી વાંચ્યા બાદ જ અરજી કરે.

જગ્યાનું નામઃ એપ્રેન્ટિસ

કુલ ખાલી જગ્યાઃ ૯૯૨

યોગ્યતાઃ ૧૦ મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારની પાસે સંબંધિત ટ્રેડમાં આઈઆઈટી સર્ટિફિકેટ હોવું જોઈએ. યોગ્યતા સાથે સંબંધિત જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટમાં નોટિફિકેશન જુઓ.

ઉંમર મર્યાદાઃ ઉમેદવારની ન્યૂનતમ ઉંમર ૨૧ વર્ષ અને મહત્તમ ઉંમર ૨૪ વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી ૦૧/૦૧/૨૦૧૯ પ્રમાણે કરવામાં આવશે.

સ્ટાઈપેન્ડ

ફ્રેશર

પહેલા વર્ષે- 5700 પ્રતિ માસ

બીજા વર્ષે- 6500 પ્રતિ માસ

પૂર્વ આઈઆઈટી ઉમેદવાર

પહેલા વર્ષે- 5700 પ્રતિ માસ

બીજા વર્ષે- 6500 પ્રતિ માસ

ત્રીજા વર્ષે- 7350 પ્રતિ માસ

અરજી ફી

સામાન્ય/ઈડબ્લ્યુએસ/ઓબીસી વર્ગ માટે- ૧૦૦ રૂપિયા

એસસી/એસટી/પીડબ્લ્યુડી ઉમેદવારો માટે અરજી કરવાની કોઈ ફી નથી.

કેવી રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી ૧૦ મા ધોરણમાં મળેલા અંક અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

કેવી રીતે કરોશો અરજી

ઈચ્છુક લોકો ઓફિશિયલ વેબસાઈટ icf.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકશે.

Leave a Reply