જીવનશૈલી

ઉત્તર દિશામાં માથું રાખીને ન સૂવું

ઉત્તર દિશામાં માથું રાખીને સુવાથી શાસ્ત્રો શું કહે છે

North Sleeping
328

ઉત્તર દિશામાં માથું રાખીને ન સૂવું, ઉત્તર દિશામાં માથું રાખીને સુવાથી શાસ્ત્રો શું કહે છે, હિન્દુ ધર્મમાં દરેક દિશાઓનું અલગ-અલગ મહત્વ છે. દરેક કાર્ય કરવાના સમય પણ નક્કી છે, અને કયા સમયે શું ખાવું, શું ન ખાવું તેનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

તેવામાં માણસ પોતાની જિંદગીનો ત્રીજો ભાગ જેમાં કાઢે છે તે ઊંઘવાનું પણ શાસ્ત્રો ઘણું મહત્વ છે, અને ખાસ કરીને ઊંઘવાની ઉતર દિશામાં માથું રાખીને સુવું. પરંતુ આપણે જો અમુક વસ્તુનું ધ્યાન રાખીએ તો નેગેટિવ એનર્જી આપણાથી દૂર જ રહે છે. બસ આ જ વાતનું મહત્વ આપણે કઈ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ તેમાં પણ રહેલું છે. વાસ્તુશાસ્ત્ર પાસે માનવજીવનની દરેક સમસ્યાનો ઉકેલ છે.

વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે તમે ઉત્તર દિશા સિવાય કોઈપણ દિશામાં માથું રાખીને સૂઈ શકો છો. હિન્દુ ધર્મમાં તો એવી પણ માન્યતા છે કે માત્ર મૃત શરીરને જ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવડાવવામાં આવે છે. તેમજ વાસ્તુશાસ્ત્ર પાસે માનવીના જીવનનો દરેક સમસ્યાનો ઉકેલ મળી રહે છે.

વાસ્તુ અનુસાર, જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાનું રાખશો તો તમે ગંભીર બીમારીના ભોગ બની શકો છો, તમને ડરામણા સપનાં પણ આવી શકે છે. એટલું જ નહીં, તમે ઉત્તર દિશામાં માથું રાખીને આરામથી નહીં ઊંઘી શકો તેવું પણ કહેવાયું છે. કારણકે તેનો સંબંધ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે છે.

Leave a Reply