વાયરલ

હૈદરાબાદમાં મેટ્રો લિફ્ટમાં કિસ

યંગ કપલ્સના વીડિયોઝ લીક

Hyderabad Metro Kiss
966

હૈદરાબાદમાં મેટ્રો લિફ્ટમાં કિસ, યંગ કપલ્સના વીડિયોઝ લીક, મેટ્રો સ્ટેશનમાં લાગેલી લિફ્ટની અંદર કપલ્સ દ્વારા માણવામાં અંગત પળોના કેટલાક સીસીટીવી ફૂટેજ લીક થઈ. સીસીટીવીમાં કપલ એકબીજાને કિસ કરતું જોવા મળ્યું હતું તેમજ આ મોકો વધુ સમય સુધી માણવા મળે તે માટે તેઓ લિફ્ટનું બટન વારાફરતી પ્રેસ કરીને લિફ્ટને ઉપર નીચે લઈ જતાં.

સીસીટીવીમાં કપલ એકબીજાને કિસ કરતું જોવા મળ્યું અને કોઈ આવી જાય ત્યારે તેઓ કિસ નથી કરતા જેવું કોઈ લીફ્ટ માંથી જતું રહે છે કે તરતજ કિસ કરવા લાગે છે. જાણે તેમના માટે તે કિસ પોઈન્ટ બની ગયો હોય તેવું લાગે છે. એક કપલ નહિ પણ વધારે કપલ જોવા મળે છે. જેની સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો ની ટીક્કા પણ થાય છે.

સીસીટીવીમાં ઝડપાયાં ગયા જે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયા બાદ મેટ્રો અધિકારીઓમાં પણ હડકંપ મચી ગયો હતો કેમ કે આ ત્રણ કપલના વીડિયોઝ કોણે લીક કર્યા એ પણ સવાલ છે. આ મુદ્દે તપાસ હાથ ધરીને તેમણે આ વીડિયોની સત્યતા તેમજ તે ક્યા સ્ટેશનની લિફ્ટનો છે તેની પણ શોધખોળ હાથ ધરી હોવાની માહિતી મળી છે.

Leave a Reply