અન્યજ્યોતિષ

હથેળીની રેખા અને ચિહ્નોથી જાણો સફળ થશો નોકરી કે ધંધામાં?

હથેળીની રેખા અને ચિહ્નોથી જાણો સફળતા નોકરી કે ધંધામાં ની સફળતા

PalmistryPalmistry
361

હથેળીની રેખા અને ચિહ્નોથી જાણો સફળ થશો નોકરી કે ધંધામાં? હથેળીમાં અનેક પ્રકારની રેખાઓ, નિશાન કે ચિહ્ન બનેલા હોય છે. હસ્તરેખા જ્યોતિષશાસ્ત્રમાં હથેળીમાં બનેલા નિશાનોથી સચોટ ભવિષ્યવાણી જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્ર પ્રમાણે હાથની રેખાઓ પરથી  એ જાણી શકાય છે. હથેળીમાં કેટલીક પ્રકારની રેખાઓ હોય છે જેનાથી વ્યક્તિની કિસ્મત પણ ચમકી જાય છે.

૧. હથેળીમાં ગુરુ પર્વત ઉભાર પામેલો હોય તો તે શુભ સંકેત છે.

૨. હથેળીમાં શનિ પર્વત ઉભાર પામેલો હોય તો તે વ્યક્તિ શનિના પ્રભાવ હેઠળની હોય છે. તો કુંડળીમાં પણ શનિ ની તેજસ્વીતા બની રહે છે.

૩. હથેળીમાં સૂર્ય પર્વત ઉભાર પામેલો હોય, તે શુભ સંકેત છે.

૪. હથેળીમાં બુધ પર્વત ઉંચો હોય તે શુભ સંકેત છે.

૫. હથેળીમાં શુક્ર પર્વત ઉભરેલો હોય કે તે શુભ સંકેત છે.

૬. હથેળીમાં જો ચંદ્ર પર્વત ઉભરેલો હોય તો તે શુભ સંકેત છે.

૭. હથેળીમાં જો મંગળ પર્વત ઉભાર પામેલો હોય તો તે શુભ સંકેત છે.

૮. જો હથેળીમાં ઉદ્ભવ સ્થાનમાંથી  એટલે કે કોઈ રેખા મણિબંધમાંથી નિકળીને ટચલી આંગળી સુધી પહોંચે છે તો તમે વેપાર જગતમાં ભારે સફળતા પ્રાપ્ત કરશો.

૯. જો હથેળીમાં કોઈ રેખા હથેળીના ઉદભવ સ્થાન એટલે કે મણિબંધમાંથી શરૂ થઈને સીધી જ શનિના પહાડ પર જતી હોય તો તેવી વ્યક્તિ સારુ કર્મફળ ધરાવતી હોય છે.

Leave a Reply