પ્રવાસ

આ ગામ પર છે મહાદેવની કૃપા

અહીં પગ મુકતા જ કરજ-ગરીબીમાંથી માણસને મુક્તી મળે છે

Mana Village
310

આ ગામ પર છે મહાદેવની કૃપા, અહીં પગ મુકતા જ કરજ-ગરીબીમાંથી માણસને મુક્તી મળે છે, ગામનું પૌરાણિક નામ મણિભદ્ર છે. એવી માન્યતા છે કે જે પણ અહીં આવશે તેને તમામ દેવા અને ગરીબીથી છૂટકારો મળશે. અહીં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ જોવા મળે છે. તદ ઉપરાંત ગણેશ ગુફા, વ્યાસ ગુફા અને ભીમપુલ પણ આકર્ષણનું કેન્દ્ર છે.

અહીં સરસ્વતી નદી પર ભીમપુલ છે. તેની એક વાર્તા પ્રખ્યાત છે કે જ્યારે પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે સરસ્વતી નદીથી આગળ જવા માટે રસ્તો માંગ્યો હતો પરંતુ સરસ્વતી નદીએ ના પાડી દીધી તો ભીમે બે મોટા પથ્થરો ઉઠાવીને રાખી દીધા. અને પુલ બન્યો. આ પુલ પર થઈને પાંડવો સ્વર્ગમાં ગયાં. આજે પણ આ પુલ અસ્તિત્વમાં છે.

ઉત્તરાખંડના બદ્રીનાથથી 4 કિલોમીટર દૂર માણા ગામ આવેલુ છે. આ ગામ ભારતનું છેલ્લું ગામ છે. ગામનું પૌરાણિક નામ મણિભદ્ર છે. આ ગામને ભોલેનાથના આશીર્વાદ મળેલા છે, કે જે પણ અહીં આવશે તેને તમામ કરજ અને ગરીબીથી છૂટકારો મળશે. પ્રવાસી અહીં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ જોવા પણ આવે છે. આ ઉપરાંત ગણેશ ગુફા, વ્યાસ ગુફા અને ભીમપુલ પણ આકર્ષણનું કેન્દ્ર છે.

તો અવસ્ય તમારી અનુકૂળતા મુજબ અહી દર્શન કરવા જઈ અને મહાદેવના આશીર્વાદ મેળવી શકો છો. ઉત્તરાખંડના બદ્રીનાથથી 4 કિલોમીટર દૂર માણા ગામ આવેલુ છે. આ ગામ ભારતનું છેલ્લું ગામ છે. અહી જવા માટે બદ્રીનાથ થી રસ્તો છે અને વાહન પણ મળી રહે છે.

Leave a Reply