તહેવાર

મહાશિવરાત્રી શુભેચ્છાઓ

શિવરાત્રી શુભેચ્છાઓ

Rudra Avtar
640

મહાશિવરાત્રી શુભેચ્છાઓ, શિવરાત્રી શુભેચ્છાઓ, ભગવાન શિવ શકિત, વિષ્ણુ, બ્રહ્મા જેવા સ્વરૃપોમાં પણ શ્રેષ્ઠ છે. જયોતિષશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ચૌદસના દિવસે ચંદ્ર ક્ષીણ અવસ્થામાં હોય છે. જેથી ચંદ્રની જે ઊર્જા પૃથ્વી મંડળ પર પડવી જોઈએ એ ઓછી રહે છે. માનવ જીવનમાં ચંદ્રનો સંબંધ સીધો મન સાથે છે. જયારે માનસિક સ્થિતિ નબળી થાય ત્યારે અનેક પ્રકારની હતાશા નિરાશા વધી જાય છે. ભગવાન શિવજીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે.

ભાંગ પી ને જમાવી લ્યો રંગ

જિંદગી જાય ખુશી ની સાથે

લયને નામ શિવ ભોલે નું

હદય માં ભરી લ્યો શિવરાત્રી ની ઉમંગ

તમારા બધા પરિવારો માટે શુભ શિવરાત્રી


શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,

જે જાય છે ભોળા ને દ્વારે,

કંઈક ને કંઈક જરૂર મળે છે,

હેપ્પી મહા શિવરાત્રી


શિવ ને બધા સાથે પ્રેમ છે,

તેના ગળા માં શેષ નાગ નો હાર છે

ભાંગ પીને મસ્ત થય જાઓ

કારણ કેં જે શિવ શમ્ભુ નો ત્યોહાર છે

શિવરાત્રી ની હાર્દિક સુભકામના


ૐ નમ: શિવાય, શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ” મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ


દેવાધિદેવ મહાદેવ જેના પર આ શૃષ્ટિ ચાલે છે, કે જેના કોઈ પિતા નથી , એ જ સૌના પિતા છે… એ મહાદેવ ને સત સત નમન! હેપ્પી મહા શિવરાત્રી


જગત આખા માં નદી પહાડોમાંથી નિકળે ફકત મારા દેશ માં સાહેબ નદી જટામાંથી નિકળે. હર હર મહાદેવ… મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના


મારી રીતે જીવ ને હું શિવ બનાવું છું પરંતુ, રોજ પથ્થર પૂજવાનું, આપણા થી નહી બને.. મહાદેવ હર


હું તું જ માં મદિરા નો નશો અને તું મુજ માં મહાશિવરાત્રી ના ભાંગ સમી…. મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના


લઉં તારું ફક્ત નામ_

પાર પડે મારા સૌ કામ_

એથી વધુ શું હોય ‘ મહાદેવ ‘

તારા અસ્તિત્વનું પ્રમાણ_

“હર હર મહાદેવ”


શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,

જે જાય છે ભોળા ને દ્વારે,

કંઈક ને કંઈક જરૂર મળે છે,

હેપ્પી મહા શિવરાત્રી


શિવ નો બને બધાની ઉપર પડછાયો

ચમકાવી દયે તમારી કિસ્મત

જે કોઈ દિવસ નથી મેળવ્યું

મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના


આવી છે શિવજી ની રાત્રી,

કરશું શિવજી નું જપ

કરશું કામના સમૃદ્ધિ ની

દુર થય જશે બધા પાપ

મહા શિવરાત્રી ની હાર્દિક સુભકામના


ઓમ જ છે અસ્થા

ઓમ માં છે વિશ્વાસ

ઓમ માં છે શક્તિ

ઓમ માં છે સંસ્કાર

ઓમ થી જ થાય છે સારા દિવસ ની શરૂઆત

બોલો ઓમ નમઃ શિવાય

શુભ શિવરાત્રી

Leave a Reply