ટેકનોલોજી

ફેસબુક પર આવશે નવું ફીચર

ફેસબુક પર આવશે વોટ્સઅપ જેવું નવું ફીચર

Facebook
52

ફેસબુક પર આવશે નવું ફીચર, ફેસબુક પર આવશે વોટ્સઅપ જેવું નવું ફીચર, મેસેજ મોકલ્યા બાદ ડિલીટ કરવાનું ઑપ્શન. ફેસબુકની ચેટિંગ એપ ફેસબુક મેસેન્જર પણ ટૂંક સમયમાં જ આ ફીચર લાવી રહી છે. ત્યારબાદ યુઝર્સને મોકલેલા મેસેજને ‘ડિલીટ ફોર એવરીવન’ કરવાનું ઓપ્શન મળી જશે. એવું લાગે છે કે ફેસબુક આ ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે.

વોટ્સેએપ પર આ ‘અનસેંડ’ ફીચર ખૂબ જ કામનું સાબિત થયું છે અને મેસેન્જર યુઝર્સ પણ લાંબા સમય સુધી તેની રાહ જોઇ રહ્યાં હતા. ફેસબુક પોતાની મેસેન્જર એપમાં સતત નવા ફીચર્સ એડ કરતું રહ્યું છે અને આગળ પણ આવા જ પ્લાનિંગ દેખાડી રહ્યું છે.

વોટ્સએપ પર મેસેજ મોકલ્યા બાદ ડિલીટ કરવાનું ઑપ્શન યુઝર્સને ખૂબ પસંદ આવ્યું અને પહેલાં જ એ વાત સામે આવી હતી. જેથી ફેસબુકની ચેટિંગ એપ ફેસબુક મેસેન્જર પણ ટૂંક સમયમાં જ આ ફીચર લાવી રહી છે.

વોટ્સેએપ પર આ ‘અનસેંડ’ ફીચર ખૂબ જ કામનું સાબિત થયું છે અને મેસેન્જર યુઝર્સ પણ લાંબા સમય સુધી તેની રાહ જોઇ રહ્યાં હતા. આપને જણાવી દઇએ કે વોટ્સએપ કોઇ મેસેજ મોકલ્યા બાદ એક કલાકનો સમય આપે છે અને ત્યારબાદ તમે રિસીવરના એન્ડ પર મેસેજ ડિલીટ કરી શકતા નથી.

Leave a Reply