સંબંધ

અંતરિક્ષમાં શારીરિક સંબંધ કેવી રીતે થઈ શકે

નાસાના પ્રમુખનું શું કહેવું છે

Physical Relationships in Space
211

અંતરિક્ષમાં શારીરિક સંબંધ કેવી રીતે થઈ શકે, નાસાના પ્રમુખનું શું કહેવું છે, અંતરીક્ષ યાત્રા પહેલાના મુકાબલે સસ્તી બની ગઈ છે. પ્રાઈવેટ કંપનીઓ પણ આ વ્યવસાયમાં આવી ગઈ છે. જેનાથી તેઓ માણસને અંતરીક્ષની મુલાકાત પર લઈ જવાની તૈયારી કરી રહી છે. પરંતુ હમેશા દરેક ખોજની પાછળ ઘણા બધા સવાલો હોય જ છે.

આજે નહીં તો કાલે અંતરિક્ષમાં માણસોની વસ્તી હકીકત બની જ જવાની છે. તો ગુરૂત્વાકર્ષણ વિના અને રેડીએશન વાળા વાતાવરણમાં માણસ સેક્સ કેવી રીતે કરી શકશે. નાસાના પુર્વ પ્રમુખ ચાર્લ્સ બોલ્ડને  એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સવાલોના જવાબ આપ્યા જે ચોંકવાનારા છે.

તેમને પૂછવામાં આવેલ કે અંતરિક્ષમાં બાળકનો જન્મ થઈ શકે કે નહિ? તેના જવાબમાં તેનું કહેવું છે કે આ મુદ્દા પર વધારે ખોજ કરવામાં આવી છે કે, આ કેવી રીતે થશે. કેમકે આ એવું જ છે જેવી રીતે અંતરીક્ષમાં બાથરૂમ જવું એ સત્ય છે અમે ટોયલેટની સાઈડ પર નાના નાના હૈંડલ લગાવી દઈએ છીએ. ધરતી પર આપણે જે કંઈ પણ કરી શકીએ છીએ. તેને અંતરીક્ષમાં કરવા કે રોકવા માટે મુશ્કેલ બનાવી દેવા વાળી વાત એ છે કે, ત્યાં ગુરૂત્વાકર્ષણ બળ નથી. પણ જ્યારે કંઈ પણ કરવાનો સમય આવે છે ત્યારે કોઈને કોઈ રસ્તો શોધી જ લેતા હોય છે.

ચાર્લ્સ બોલ્ડને પૂછવામાં આવ્યું કે શું અંતરીક્ષમાં કોઈ શારીરીક સંબંધ કેવી રીતે બનાવી શકાય? તેમના જવાબમાં તેમણે કોઈ સ્પષ્ટ જવાબ ના આપી શક્યા તેમના મતમુજબ બિલ્કુલ તેવી રીતે જ જેવી રીતે આપણે ધરતી પર સંભોગ કરીએ છીએ, પરંતુ પાક્કું ન કહી શકાય.

Leave a Reply