તસ્વીર

પ્રિયંકા ચોપરા બોલ્ડ એન્ડ સેક્સી સ્ટાઇલ જોવા મળી

રજાના મુડમાં સ્વિમિંગ પુલમાં આરામદાયી મજા માણી રહી છે

Priyanka Chopra Bikini
367

પ્રિયંકા ચોપરા બોલ્ડ એન્ડ સેક્સી સ્ટાઇલ જોવા મળી, રજાના મુડમાં સ્વિમિંગ પુલમાં આરામદાયી મજા માણીતી ફોટો શેર કરી છે. પ્રિયંકા ચોપરા હાલ રજાના માહોલમાં છે અને તેની તસ્વીર પણ જોયા પછી નહિ લાગે કે રજાના મુડમાં છે.

હાલમાં તેને ઇન્સટાગ્રામ પર પોતાની હોટ ફોટો મુકેલ છે. હાલ પતિ નિક જોનસ સાથે વેકશન માણી રહી છે. જ્યાંથી તેના પતિ દ્વારા ફોટા પડેલ હોય તેવું લાગી રહ્યું છે અને જે તસ્વીર તેને સોશીયલ મીડિયા પર અપલોડ કરી છે.

પ્રિયંકાએ ફોટો શેર કરતાં તેનાં પર લખ્યું હતું કે, ‘રજાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કે આપનો પતિ આપની તસવીરો ક્લિક કરે.’ પ્રિયંકાની આ તસવીરો પર ફક્ત પુરુષ ચાહક નહી પણ સ્ત્રી ચાહક પણ તેનાં પર ફિદા થઇ રહ્યાં છે.

This slideshow requires JavaScript.

છબી સ્રોત : news18.com

Leave a Reply