સમાચાર

બાબા વંગાએ કરેલ ૨૦૧૯ ની ભવિષ્યવાણી

બાબા વંગાની આગાહી વર્ષ ૨૦૧૯ માટે

Baba Vanga
329

બાબા વંગાએ કરેલ ૨૦૧૯ ની ભવિષ્યવાણી, બાબા વંગાની આગાહી વર્ષ ૨૦૧૯ માટે, બલ્ગેરિયાની જાણીતી અંધ મહિલા બાબા વંગા, જેણે અમેરિકામાં થયેલા ૯/૧૧ આતંકી હુમલો, બ્રેક્ઝિટ અને આઈએસઆઈએસ ના ઉદયની ભવિષ્યવાણી કરી હતી, પોતાના મૃત્યુના વર્ષો બાદ પણ ૨૦૧૯ વિશેની ભવિષ્યવાણી કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ માટે ૨૦૧૯નું વર્ષ ખૂબ જ ખરાબ રહેવાનું છે. આગામી વર્ષે અજાણી બિમારી થઈ શકે છે. તેમના પરિવારમાંથી કોઈનું કાર અકસ્માતમાં અવસાન થઈ શકે છે.

આગામી વર્ષે દુનિયાના બે ટોચના નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બાબાએ વર્ષ ૨૦૧૯માં ચેતવણી આપી છે કે એશિયાના મોટાભાગના વિસ્તારમાં ભયાનક ત્સુનામી અને ધરતીકંપ આવી શકે છે. જ્યારે યુરોપના દેશો આર્થિક સંકટમાં આવી જશે.

આગામી વર્ષે એશિયા ખંડમાં ભયાનક ભૂકંપ અને ત્સુનામીનું સંકટ આવી શકે છે. જે પાકિસ્તાન, ચીન, ભારત, જાપાન અને ઈન્ડોનેશિયા જેવા દેશોનો મોટાભાગના વિસ્તારમાં વિનાશ વેરી શકે છે. બાબાએ એવી પણ ભવિષ્યવાણી કરી છે કે યુરોપ મોટા આર્થિક સંકટમાં આવી શકે છે.

Leave a Reply