તસ્વીર

બિકીની પહેરીને સોશિયલ મીડિયા પર મુક્યો ફોટો

રદ્દ થઈ ગયું આ લેડી ડોક્ટરનું લાયસન્સ

Nang Minsan
252

બિકીની પહેરીને સોશિયલ મીડિયા પર મુક્યો ફોટો, રદ્દ થઈ ગયું આ લેડી ડોક્ટરનું લાયસન્સ, ડૉક્ટર નાંગ મીસાનની આ જ ભૂલ તેને ભારે પડી. સોશિયલ મીડિયાના આ જમાનામાં આપણે જે કંઈ પણ કરીએ છીએ, તેને પોતાના સગા-સંબંધીઓ અને મિત્રો સુધી પહોંચાડવા માટે તરત જ તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી દઈએ છીએ. મ્યાનમારની એક મહિલા ડૉક્ટર નાંગ મી સાને બિકની પહેરેલો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો.

આ ફોટો મ્યાનમાર મેડિકલ કાઉન્સિલના ધ્યાનમાં આવતા જ મેડિકલ કાઉન્સિલે પહેલા તેને નોટિસ મોકલી અને પછી તેનું ડૉક્ટર્સનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું. તેનો સીધો મતલબ એ થયો કે, હવે તે મ્યાનમારમાં પ્રેક્ટિસ નહીં કરી શકશે. 3 જૂનના રોજ મોકલાયેલ આ નોટિસમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમના કપડા મ્યાંમારની સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધ છે. હવે મહિલા ડોક્ટરને આ સજાના આ નિર્ણયનો વિરોધ બતવતા તેને વ્યક્તિગત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ બતાવ્યો.

નાંગ મી સાને કહ્યું કે, મેડિકલ એથિક્સમાં ડ્રેસ કોડ પર કોઈ પાબંધી નથી. તેમેજ તેને કહ્યું કે, દર્દીઓની સારવાર કરતા સમયે હું આ પ્રકારના કપડા નથી પહેરતી. મેડિકલ કાઉન્સિલની વાત સ્વીકાર કરી શકાય તેવી ન હતી. હવે નાંગ મી સાન કાઉન્સિલના નિર્ણયના વિરુદ્ધ અપીલ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે, તેની પર્સનલ ફ્રીડમમાં દખલ ન કરવી જોઈએ. તેનાથી તેને કોઈ લેવા દેવા નથી.

નાંગ મી સાને જાન્યુઆરીમાં મેડિઉકલ કાઉસિલે ડોક્ટરને ચેતાવણી આપી હતી. ત્યારે નાંગે તે ફોટોઝ હટાવવાનુ વચન આપ્યુ હતુ પણ તેને પુર્ણ ન કર્યુ. જ્યારે મ્યાંમાર પહેલાથી જ કુશળ હેલ્થ વર્કર્સની ઉણપ અનુભવી રહ્યુ છે. જેના સંબંધમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક રિપોર્ટ પણ આપી હતી.

 

View this post on Instagram

 

Hey Yo🎃🎃🎃 look @ me and tell me something

A post shared by Nang Mwe San (@nangmwesan) on

 

View this post on Instagram

 

i wanna be a slave for u😍

A post shared by Nang Mwe San (@nangmwesan) on

 

View this post on Instagram

 

raw picture of me, coz I came to realize that I love my own striae on my big thigh 💗💗💗Beach or Bitch 😍😍😍

A post shared by Nang Mwe San (@nangmwesan) on

Leave a Reply