તહેવાર

રામનવમી પર આર્થિક સમૃદ્ધિ માટે ઉપાય

રામનવમી ખુશીઓથી ભરી દેશે જીવન

Shri Ramchandra Wallpaper
622

રામનવમી પર આર્થિક સમૃદ્ધિ માટે ઉપાય, રામનવમી ખુશીઓથી ભરી દેશે જીવન, ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો. કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે.

નવરાત્રિની નવમો દિવસ એટલે રામનવમીનો દિવસ માતાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી શક્તિ મુજબ માતા દુર્ગાના નામથી દીપ પ્રજ્વલિત કરવો.

રામનવમીના દિવસ ભગવાન શ્રીરામની પૂજા કરવી.

ગરીબ-અસહાય લોકોને તમારી શક્તિ મુજબ દાન-પૂણ્ય કરવું.

નવા ઘર, દુકાન કે પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના દ્વારા પ્રવેશ કરી શકાય.

રામની જન્મઉત્સવ આ રીતે ઉજવો જેમ કે ઘરમાં જ કોઈ નાનકડું બાળકનો જન્મ થયું હોય.

કોઈપણ નવા કામ શરૂ, નવી વ્યવસાય શરૂ કરી શકાય છે.

કુમારિકાઓને ભેટ આપવી.

શ્રીરામ નવમીની દિવસ રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર, હનુમાન ચાલિસા, બજરંગ બાણ, સુંદર કાન્ડ વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપત્તિના સતત વધવામા યોગ જાગૃત થાય છે

રામનવમી દિવસ પર કુંવારી છોકરીને ભોજન કરાવું.

જો તમે કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે.

Leave a Reply