તહેવાર

રામ નવમી ચિત્ર

રામનવમી ચિત્ર

Ramchandra Picture
417

રામ નવમી ચિત્ર, રામનવમી ચિત્ર, રામ નવમી એટલે કે મર્યાદા પુરુષોત્‍તમ શ્રી રામજીનો જન્મ દિવસને રામ નવમી કહેવાય છે. શાસ્ત્રોના અનુસાર આજને દિવસે શ્રી રામજીનો જન્મ થયો હતો જેના કારણે આ તહેવારને લોકો દ્રારા ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

આ તહેવારને ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે પરંતુ આ જ તહેવારની ઉજવણી ઉત્તર ભારતમાં વિશેષ રીતે કરવામાં આવે છે ઉત્તર ભારતના અયોધ્યામાં ભવ્ય ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવ છે કેમ કે અયોધ્યા શ્રી રામજીની જન્મભૂમિ છે. તમારા મિત્રો અન પરિવાર ને રામ નવમી ની શુભેચ્છા પાઠવો.

This slideshow requires JavaScript.

છબી સ્રોત : godwallpaper3.blogspot.com

Leave a Reply