તહેવાર

રામનવમી વ્રતની વિધિ

રામનવમી પૂજા વિધિ

Shri Ramchandra Picture
265

રામનવમી વ્રતની વિધિ, રામનવમી પૂજા વિધિ, ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો. કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે.

જો તમે કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે.

સવારે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને પૂજા સ્થળ પર પૂજન સામગ્રી સાથે બેસો

પૂજામાં તુલસી પાન અને કમળનું સાથે રાખો. રામલલાની મૂર્તિને હાર-ફૂલથી સુસજ્જિત કરી પારણાંમાં ઝુલાવવા જોઈએ.

ત્યારબાદ શ્રીરામ નવમીની પૂજા ષોડશોપચાર કરો. રામાયણનો પાઠ અને રામરક્ષા સ્ત્રોતનો પણ પાઠ કરો.

ખીર અને ફળ-મૂળને પ્રસાદના રૂપમાં તૈયાર કરો.

પૂજા પછી ઘરની સૌથી નાની બાલિકા બધા લોકોને લલાટ પર કંકુનુ તિલક લગાવો.

જો તમે કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તો રામ નવમી તમારા માટે ખુશીઓનો લાવે છે. રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી રૂપથી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે.

Leave a Reply