જ્યોતિષ

દેવામાંથી મુક્તિ મેળવી શકશો

ગંગાજળના આ ઉપાયથી થશે સુખ સમૃદ્ધિ

Ganga Jal
466

દેવામાંથી મુક્તિ મેળવી શકશો, ગંગાજળના આ ઉપાયથી થશે સુખ સમૃદ્ધિ, જીવનમાં દરેક વ્યકિતને સમસ્યા છે કે તેનું ધનમાં ઘટે છે. ઘણા લોકો પાસે પૈસા ન હોવાના કારણે તે અન્ય લોકો પાસે પૈસા ઉધાર લે છે. અને તેથી તેનું દેવુ વધી જાય છે કે તે સમયસર નાણા ચૂકવી નથી શકતો. તેથી તેમના જીવનમાંથી શાંતિ જતી રહે છે. જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો આજે દેવામાંથી મુક્તિ માટે ગંગાજળના ઉપાય દ્વારા તમારા દેવાનો અંત આવશે.

ઉત્તર પ્રદેશ અને બિહારના સપાટ પ્રદેશોમાંથી નીકળતી ગંગા ત્યાંની મુખ્ય નદી છે. તેમાં કોશી, ગોમતી, સોણે અને યમુના ભળે છે. યમુનાનું પોતાનું મહત્વ ઘણુ છે અને તે પ્રયાગ પાસે ગંગામાં ભળે છે આથી પ્રયાગ તીર્થધામ છે. ગંગાના કિનારા પર કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને પટના એવા ઔદ્યોગિક શહેરો પણ આવેલા છે.

દેવામાંથી મુક્તિ માટે ગંગા જળ ખૂબ જ સારો ઉપાય છે. તેના માટે પીત્તળના વાસણમાં ગંગાજળને ભરીને તમે રૂમની ઉત્તર દિશામાં રાખો. એવું કરવાથી તમને દરેક પ્રકારના દેવામાંથી મુક્તિ મળી જશે. જેથી ઘરમાં સદેવ સુખ સમૃદ્ધિ બની રહે છે. તેથી જ હમેશા ઘરમાં ગંગાજળને ભરીને રાખવું જોઇએ. તેને મંદિરમાં કે કોઇ પવિત્ર જગ્યા પર રાખવું જોઇએ. જો ગંગાજળને શિવજી પર રોજ ચઢવો તો ધન પ્રાપ્તિનો યોગ બને છે. અને નાણાની કમી પણ દૂર થઇ જાય છે. ઘરમાં રોજ ગંગાજળનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ બિલકુલ ખતમ થઇ જશે.

ગંગાજળ ક્યારેય ખરાબ નથી થતું. તેમાં જંતુઓ પણ જોવા મળતા નથી. તેમજ ગંગાજળમાંથી ક્યારેય દુર્ગંધ આવતી નથી. લોકો ગંગાજળને ગંગામાંથી લાવીને વર્ષો સુધી પોતાના ધરમાં સાચવી રાખે છે છતાં તે ખરાબ થતું નથી. ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગા ખુબજ પૌરાણીક છે કેમકે રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે.

Leave a Reply