બોલિવૂડ

સાક્ષી પ્રધાન ટૉપલેસ ફોટોશૂટ

બોલીવુડ એક્ટ્રેસ સાક્ષી પ્રધાન બની બિકીની બેબ્સ

Sakshi Pradhan Hot
168

સાક્ષી પ્રધાન ટૉપલેસ ફોટોશૂટ, બોલીવુડ એક્ટ્રેસ સાક્ષી પ્રધાન બની બિકીની બેબ્સ, સાક્ષી પ્રધાન કોન્ટ્રોવર્સી ક્વિન પણ કહેવામાં આવે છે. સાક્ષી પ્રધાન ફરી વખત ચર્ચામાં છવાઈ ગઈ છે. સાક્ષી પ્રધાનની ૨૦૧૦ માં આવેલ ફિલ્મ મલ્લિકા અને ૨૦૧૬ માં બેડમેન માં કામ કરી ચૂકેલી સાક્ષી અગાઉના સમયમાં પણ ઘણા વિવાદોમાં ફસાઈ ચૂકી છે.

જો કે આ વખતે તેણે એક કેલેન્ડર માટે કરાવેલા ટૉપલેસ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. સાક્ષીનું સોશિયલ મીડિયા એકાઉન્ટમાં છેલ્લા કેટલાક સપ્તાહોથી તેની અનેક બિકિની તસ્વીરોથી અપલોડ થઈ છે. પોતાના ટૉપલેસ ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પર શેર કર્યા છે. તેમજ તેણે કેપ્શનમાં લખ્યું કે, મને પ્રેમ કરો અથવા નફરત. છત્તાં પણ હું ચમકતી રહીશ.

સાક્ષી પ્રધાન રિયાલિટી ટીવી શૉ બિગ બૉસ સિઝન ૪ અને સ્પિટ્સવિલા સિઝન ૨ માં રહી ચૂકી છે. સાથે આ બન્ને શૉમાં તેણે પોતાની અદાઓથી ખુબ જ વાહવાહી મેળવી હતી. સાક્ષી છેલ્લા ઘણાં સમયથી ફિલ્મી પડદા પરથી દૂર છે. જો કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તે સક્રિય રહે છે. સાક્ષીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બેહદ બોલ્ડ તસવીરોથી ભરાયેલું પડ્યું છે.

This slideshow requires JavaScript.

છબી સ્રોત gujaratexclusive.in

Leave a Reply