તહેવાર

હોલિકા દહનનું શાસ્ત્રોક્ત મહત્વ

હોલિકા દહનની વિધિ અને શુભ મુહૂર્ત

Holi Greetings
328

હોલિકા દહનનું શાસ્ત્રોક્ત મહત્વ, હોલિકા દહનની વિધિ અને શુભ મુહૂર્ત, ભારતભરમાં અલગ અલગ રીતે હોળીનો તહેવાર ઉજવાય છે. હોળીના પર્વ પર પૂજા અને હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વ પર હર્ષોલ્લાસ સાથે રંગથી રમવામાં આવે છે.

હોલિકા દહન ભદ્રા કાળમાં કરવાની મનાઈ હોય છે. ભદ્રાનો વાસ ત્રણ સ્થાને હોય છે. આકાશ, પાતાળ અને મૃત્યુલોક. જો ભદ્રા આકાશ અને પાતાળમાં હોય તો આ સમયે હોલિકા દહન કરી શકાય છે. ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા પર જ હોલિકા દહન કરવું. હોલિકા દહન રાત્રિના જ સમયે કરવું અને ખાસ ધ્યાન આપવું કે ભદ્રા કાલ પસાર થઈ ચુક્યો હોય.

હોલિકા દહનનું મુહૂર્ત

૨૦૧૯ માં હોલિકા દહનનું શુભ મુહૂર્ત ૨૩૦:૫૮ થી ૨૪:૨૩ કલાક સુધી રહેશે.

ભદ્રા કાલનો સમય

ભદ્રા પૂંછ  ૧૭:૩૪ થી ૧૮:૩૫

ભદ્રા મુખ  ૧૮:૩૫ થી ૨૦:૧૭

Leave a Reply