સંબંધ

પતી પત્ની ના ઝગડા પછી સેક્સ વધારે હૉટ બને છે

પાર્ટનરથી વિવાદ પછી પણ સંભોગ કેવી રીતે સરસ માળવો

Sex becomes more Hot
613

પતી પત્ની ના ઝગડા પછી સેક્સ વધારે હૉટ બને છે, પાર્ટનરથી વિવાદ પછી પણ સંભોગ કેવી રીતે સરસ માળી શકાય છે. આમ તો કિસ થી વધારે સરળ કોઈ ઉપાય નથી પણ છતાય વધારે હોટ બનાવી શકાય તે જાણીએ અને વિવાદ ને પણ ઠંડો કરી શકાય છે.

ઓરલ સેકસમાં ચુંબનના મોટું રોલ હોય પણ સેક્સ પહેલાં ફોરપ્લે કરવું જરૂરી છે. અંગત વાતચીત શેર કરવાંથી તમે તમારી સેક્સ લાઇફને વધુ એન્જોય કરી શકો છો. તમારી અંદર જે પણ ગુસ્સા હોય કાઢી નાખો કામના માટે ઉત્તેજિત કરો. તેથી હેપ્પી હાર્મોનસનો કામ શરૂ થઈ જાય છે. આ સમયે તમે તમારા પાર્ટનરથી નજીકી અનુભવશો અને તમને સારું લાગશે.

સારી સેક્સ લાઈફ માટે સૌથી જરૂરી છે કે તમે તમારા સાથી જોડે આ અંગે વાત કરો. તેમને પૂછો કે ક્યાંક કોઈ તેવી વાત તો નથી જે તેમને પરેશાન કરતી હોય અથવા સબંધો દરમિયાન તેઓ કોઈ વાતથી અનકમ્ફર્ટેબલ હોય. તમામ સંશોધનોથી સાબિત થઇ ચુક્યું છે કે જેમનું યૌન જીવન સારું હોય છે તે લોકો વધારે જીવે છે. હ્રદયના રોગ અથવા સ્ટ્રોકથી બચે છે, બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું રહે છે. આ ઉપરાંત તેનાથી માઈગ્રેન, ડીપ્રેશન દુર થતા જીવનનું સ્તર સારું રહે છે.

જો તમને લાગે છે કે સેક્સ ફક્ત મજા માટે કરવામાં આવે છે તો તમારી ભૂલ છે. તણાવ થી દૂર કરવા માટે સેક્સ મદદરૂપ થઈ શકે છે. સ્ટડી મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેતા લોકો કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા સક્ષમ હોય છે. તેમજ સેક્સ કર્યા પછી ઊંઘ સારી આવે છે. એક સ્ટડી મુજબ સેકસને કારણે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે.

Leave a Reply