સંબંધ

પાર્ટનરને શરીરના ક્યાં અંગને અડકવાથી સેક્સ ઉત્તેજના વધે છે

સેક્સ ઉત્તેજના વધારવા માટે શું કરવું

Sex Excitement
107

પાર્ટનરને શરીરના ક્યાં અંગને અડકવાથી સેક્સ ઉત્તેજના વધે છે, સેક્સ ઉત્તેજના વધારવા માટે શું કરવું, સર્વેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. એક ડેટિંગ સાઇટના સર્વેમાં ભાગ લીધેલા ૮૦% પુરુષોનુ માનવુ છે કે તેમના પ્રાઇવેટ પાર્ટ બોડીના સૌથી સેન્સિટિવ પાર્ટ નથી.

પ્રાઇવેટ પાર્ટની નજીકના બોડી પાર્ટ ખૂબ જ સેન્સિટિવ હોય છે. જેથી તમે થોડી વખત હાથ ફેરવશો તો પાર્ટનર ઉત્તેજિત થઇ જશે. તેનો અર્થ એવો થાય છે કે, પુરુષોના શરીરમાં અન્ય જગ્યાઓ પર અડકવાથી ઉત્તેજના અનુભવાઇ છે.

હોઠની સ્કિન ખૂબ જ પતળી હોય છે એટલા માટે તેને સેંસેટિવ માની શકાય. તમે ઇચ્છો પહેલા તમારી આંગળી હોઠ પર હળવેથી ફેરવો અને ત્યારપછી ચુંબન કરી શકો છો. ત્યાર બાદ સેક્સ ઉત્તેજના વધી શકે અને સેક્સ કરવામાં સરળતા પણ રહે છે.

પાર્ટરનના કાનમાં પ્રેમ ભરી વાતો કરો અથવા ડર્ટી વાતોથી અને કાન પર કિસ પણ કરી શકો છો. પુરુષોના ગરદનનો ભાગ ખૂબ જ સેંસેટિવ હોય છે. તેમજ ત્યાં તમે તમારો પ્રેમ ખૂબ જ સારી રીતે દેખાડી શકો છો. ગરદન પાસે તમે લવ બાઇટ આપીને પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો.

Leave a Reply